પંજાબના સંગરૂર જિલ્લામાં એક હેરાન કરતી ઘટનાના સમાચાર સામે આાવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે સંગરૂર જિલ્લાની જેમાં શુક્રવારે મોડી સાંજે કેદીઓ વચ્ચે મોટો અને ભયંકર ઝઘડો થયો હતો. નોંધનીય છે કે, આ ઝઘડો હત્યામાં ફરેવાઈ ગયો હતો. કેદીઓએ એકબીજા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ ચાર કેદીઓને સંગરુર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી ૨ કેદીઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
સંગરુર હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા અનુસાર, બે કેદીઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. બે કેદીઓની ગંભીર હાલતને જોતા તેમને રાજીન્દ્રા મેડિકલ કોલેજ, પટિયાલા રિફર કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા કેદીઓમાં હર્ષ અને ધર્મેન્દ્ર છે જ્યારે ગગનદીપ સિંહ અને મોહમ્મદ હરીશની હાલત નાજુક છે. સિમરનજીત સિંહ ઉર્ફે જુઝારે તેના ૮ સાથીઓ સાથે મળીને મોહમ્મદ શાહબાઝ અને તેના સાગરિતો પર કટર વડે હુમલો કર્યો હતો. સિમરનજીત સિંહ જુઝાર ગેંગનો લીડર છે. તે અમૃતસરના રસૂલપુર કાલેરનો રહેવાસી છે. તેની સામે ૩૦૨, ૩૦૭ અને ખંડણીના ૧૮ જેટલા જુદા જુદા કેસ નોંધાયેલા છે.
કાલીયાણ ગામના રહેવાસી મોહમ્મદ હરીશ હર્ષ, મોહમ્મદ શાહબાઝ, ધર્મિંદર સિંહ અને ગગનદીપ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરે હરીશ અને ધર્મિંદરને મૃત જાહેર કર્યા હતા. શાહબાઝ અને ગગનદીપને ગંભીર હાલતમાં પટિયાલા રિફર કરવામાં આવ્યા હતા. તમામના શરીર પર હુમલાના ઘણા નિશાન હતા. જોકે સારવાર હેઠળ રહેલા લોકોને બાદમાં પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-

ઓડિશાના ODRF અને ફાયર ઇમરજન્સીના સ્કુબા ડાઇવર્સ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન અત્યાર સુધીમાં
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યુ છે કે ચાલુ વર્ષે ચોમાસું સારુ રહેશે. ચોમાસમાં વરસાદ સારો થાય તે માટે અનેક પરિબળો કામ કરતા હોય છે. તેમનુ એક પરિબળ છે લા નીનોની અસર, જેના આધારે ચોમાસુ સારુ રહેવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
તેમણે પત્રમાં લખ્યું, “હું આથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી અને AICCના મારા પદ પરથી રાજીનામું આપું છું, હિમાચલ પ્રદેશના સહ-પ્રભારી સચિવ, તાત્કાલિક અસરથી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. આ પહેલા તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગીલ સાથે
મેષઃ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,
હાલ રાજ્યની કેટલીક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી સહિત દેશભરમાં
મણિપુરમાં આંતરિક મણિપુર લોકસભા સીટ પર ફાયરિંગના સમાચાર છે. બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપીમાં એક
નવસારી ભાજપના ઉમેદવાર
ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ૧૮ એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાણંદ વિધાનસભા વિસ્તારના APMC સર્કલથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. ત્યાર બાદ કલોલ વિધાનસભા વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. ત્યાર બાદ 