તાઈવાનમાં ૮૦થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા! તીવ્રતા ૬.૩ નોંધાઇ

ભૂકંપથી તાઈવાનની ધરતી હચમચી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જણાવી દઇએ કે, તાઈવાનના હુઆલીન શહેર નજીક ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ […]

મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર હવામાં અથડાયા, ૧૦ લોકોનાં મોત

મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકોપ્ટર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા […]

ઈઝરાયેલનો ઈરાન પર જવાબી હુમલો, ન્યુક્લિયર પ્લાન્ટ નજીક જોરદાર વિસ્ફોટ

ઈઝરાયેલ દ્વારા ઈરાન પર જવાબી કાર્યવાહી કરીને મોટો હુમલો કરવામાં આવ્યો છે તેવો દાવો અમેરિકન મીડિયાએ કર્યો છે. ઈરાનના ઈસ્ફહાન […]

મોઝામ્બિકના દરિયાકાંઠે ફિશિંગ બોટ પલટી જતાં ૯૧ લોકોના મોત

દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાંથી એક ખૂબ જ દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં ઉત્તરીય તટ નજીક એક બોટ ડૂબી […]

વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જુઆન વિસેન્ટ પેરેઝ મોરાનું નિધન

વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ વ્યક્તિનું નામ જુઆન વિસેન્ટ પેરેઝ મોરા હતું અને તેમની ઉંમર […]

તાઈવાનમાં આવ્યો ૭.૨ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી

એપ્રિલની શરૂઆત તાઈવાન માટે ખરાબ સમાચાર લઈને આવી છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૨ માપવામાં આવી હતી. જેના કારણે […]

જાપાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ૬.૧ની તીવ્રતા

જાપાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૧ માપવામાં આવી હતી. આ આંચકા […]

લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ચૂંટણી લડવા માંગતા સત્યમ સામે નફરતી અભિયાન

બ્રિટનમાં આવેલી અને દુનિયાની ખ્યાતનામ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી સત્યમ સુરાણાએ પોતાની સામે નફરતી અભિયાન શરુ […]

પાકિસ્તાનમાં ફિદાઈન હુમલામાં ૬ ચીની એન્જિનિયરોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં ૬ ચીની નાગરિકોના મોત થયાના સમાચાર છે. સ્થાનિય પોલીસના એક […]