Tuesday, Feb 11, 2025

સુરતના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર કુલદીપ શર્માને કચ્છમાં કોંગ્રસના અગ્રણીને 41 વર્ષ પૂર્વે માર મારવાના કેસમાં કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી

કચ્છ કોંગ્રેસના અગ્રણી મરહુમ મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહિમને આજથી 41 વર્ષ પૂર્વે જિલ્લા પોલીસવડાની કચેરીમા મુલાકાત વેળાએ તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્માએ અપમાનિત કરી અપશબ્દ બોલી અને સાથી અધિકારીને બોલાવી માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસની સુનાવણી આખરે ગઈકાલે (9 ફેબ્રુઆરી) અંતિમ તબક્કે પહોંચી હતી. આ કેસનો આજે (10 ફેબ્રુઆરીએ) ભુજ સેશન્સ કોર્ટમાં ચુકાદો આવ્યો છે. જેમાં કુલદીપ…

ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ! નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ ત્રણ લોકોના મોત

નડિયાદમાં ત્રણ વ્યકિતના શંકાસ્પદ મોત થયા હતા. ત્રણેય વ્યકિતના મોત દારૂ પીધા બાદ થયાના સમાચારથી પોલીસ દોડતી થઇ હતી. લઠ્ઠાકાંડથી મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. જવાહરનગર ફાટક વિસ્તારમાં દારૂ પીધો હોવાની આશંકા છે. દારૂ પીવાથી મોત થયાનો મૃતકના પરિવારજનોએ આશંકા વ્યકત કરી હતી. સારવાર મળે તે પહેલા ત્રણના મોત થયા હતા. 3 લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ…

અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી, સર્ચ ઓપરેશન ચાલુ

અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી છે. આ દરમિયાન જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં અમદાવાદ એરપોર્ટને જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ સવારે 9.30 વાગ્યે પહોંચી હતી. અમદાવાદ એરપોર્ટ પોલીસ અને CISF તથા ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ એરપોર્ટ પર પહોંચ્યા છે. ઈન્ડિગોની…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહાકુંભ સંગમમાં લગાવી ડૂબકી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહાકુંભમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે આજે (10મી ફેબ્રુઆરી) સંગમમાં…

અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી, સર્ચ ઓપરેશન ચાલુ

અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી છે. આ દરમિયાન જેદાહથી…

મહાકુંભ પ્રયાગરાજમાં 300 km સુધી ટ્રાફિક જામ, સંગમ રેલવે સ્ટેશન બંધ

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે.…

મોહમ્મદ સિરાજ બાદ ટીમ ઈન્ડિયાના આ ખેલાડી બન્યા DSP, વર્દીમાં જોવા મળ્યા

ભારતીય પુરુષ ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજને તેલંગાણામાં ડીએસપી બનાવવામાં આવ્યો છે.…

મહાકુંભ ભાગદોડ અંગે સુપ્રીમ કોર્ટમાં જનહિંત અરજી દાખલ

બુધવારે વહેલી સવારે મહા કુંભ મેળા દરમિયાન સંગમ નાક પર ફાટી નીકળેલી…

આમેરિકામાં પેસેન્જર પ્લેન અને હેલિકોપ્ટરની ટક્કર, 19 લોકોના મોત

અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક એક અમેરિકન એરલાઈન્સનું વિમાન મધ્ય…

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો શું-શું વચનો આપ્યા?

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજધાની દિલ્હીમાં ચાલી હલચલ…