Dandruff Treatment
- Hair care tips, how to get rid of dandruff : તમે તમારા વાળને સુંદર બનાવી રાખવા માટે ઘણા નુસખા અજમાતા હશો. તેના માટે શેમ્પૂ, કંડીશનર જેવી વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે. પરંતુ તેમછતાં તમારા વાળની સમસ્યા ખતમ થઇ રહી નથી તો તમારે આ ટિપ્સને અજમાવવી જોઈએ.
ઘણી મહિલાઓ (Woman) એ વાતથી પરેશાન રહે છે જેમ કે વાળ ખરવા, ખોડો થવો અને ડેડ્રફ થવો. ડેડ્રફની સમસ્યાથી વાળમાં ખંજવાળ આવે છે. એ જ રીતે વધુ ઓઈલી પ્રોડક્ટ્સનો (Oily products) ઉપયોગ કરવાથી પણ વાળમાં ડેડ્રફ થાય છે. તેના માટે તમારે કેટલાક ઘરેલૂ નુસખા અપનાવી શકો છો.
જેનાથી હંમેશા માટે ડેડ્રફમાંથી છુટકારો મળી જાય છે. તમે તમારા વાળને સુંદર બનાવી રાખવા માટે ઘણા નુસખા અજમાતા હશો. તેના માટે શેમ્પૂ, કંડીશનર જેવી વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે. પરંતુ તેમ છતાં તમારા વાળની સમસ્યા ખતમ થઇ રહી નથી તો તમારે આ ટિપ્સને અજમાવવી જોઈએ.
દહીંનો કરો ઉપયોગ :
દહીંથી વાળમાં હંમેશા ચમક રહે છે. આ પ્રકારના આ એક નેચરલ કંડિશનર ગણવામાં આવે છે. જો તમે ડેડ્રફવાળા વાળથી પરેશાન છો તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે સાદું દહી લો અને તેને વાળમાં લગાવી લો પછી એક કલાક બાદ તેને ધોઇ લો. આ પ્રકારે અઠવાડિયામાં બે ત્રણ વાર કરો. તેનાથી તમને ફાયદો મળશે.
નારિયેળના તેલનો કરો ઉપયોગ :
ડેડ્રફને ખતમ કરવા માટે તમે વાળમાં નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં તમે લીંબૂ નાખી દો. વાટકીમાં થોડું નારિયેળનું તેલ લો અને તેમાં થોડો લીંબુનો રસ નાખો અને તેને મિક્સ કરી દો. ત્યારબાદ આ પેસ્ટ વડે વાળમાં મસાજ કરો અને 30 મિનિટ બાદ ધોઈ દો.
આ પણ વાંચો :-
- Most Beautiful Criminal : દુનિયાની સૌથી સેક્સી ક્રિમિનલ, પહેલા સૌંદર્યની જાળમાં ફસાવતી અને..
- 19 માર્ચ 2023, આજનું રાશિફળ : 6 રાશિના જાતકોને માં ખોડલની અસીમ કૃપાથી તમામ દુ:ખો થશે દુર