HomeHealth & Fitnessક્યારેય નહીં થાય હાર્ટ પ્રોબ્લેમ્સ ! દરરોજ ફોલો કરો આ 6 ટિપ્સ,...

ક્યારેય નહીં થાય હાર્ટ પ્રોબ્લેમ્સ ! દરરોજ ફોલો કરો આ 6 ટિપ્સ, રહેશો એકદમ ફિટ

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

Heart problems will never happen

  • હાર્ટની બિમારી દુનિયાભરમાં મોતના કારણમાં સૌથી ઉપર છે. જો તમે પોતાના હાર્ટની બિમારીના ખતરાને ઓછી કરવા માંગો છો તો દરરોજ આ 6 ટિપ્સને ફોલો કરો.

એવા ઘણા કારણ છે જે હાર્ટની બિમારીના (Heart disease) ખતરાને વધારી શકે છે. તેમાંથી ઘણી એની બિમારી (Disease) છે જેને તમે નિયંત્રિત કરી શકો છો. માટે જો તમે પોતાના હાર્ટની બિમારીના ખતરાને ઓછુ કરવા માંગો છો તો નીચે દર્શાવવામાં આવેલી વસ્તુઓ દરરોજ ફોલો કરો.

સ્મોકિંગ ન કરો  :

ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એ તો તમને ખબર હશે. પરંતુ આ ચેતાવણી ફક્ત સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થવા પહેલા આપવા માટે નથી હોતી. તમારે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. એક રિપોર્ટ અનુસાર, સિગરેટના ઘુમાડામાં 7,000થી વધુ રસાયણોનું ઝેરી મિશ્રણ હોય છે.

જે શ્વાસ લેવા પર મહત્વપૂર્ણ શારીરિક કાર્યોમાં હસ્તક્ષેપ કરી શકે છે. જેનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તમને હાર્ટ અને શરીરના બાકી ભાગોમાં ઓક્સીજન યુક્ત બ્લડ પહોંચવું આ પ્રક્રિયાઓમાંથી એક છે.

સ્વસ્થ ખોરાક લો  :

જ્યારે તમારા હાર્ટ હેલ્થની વાત આવે છે તો ડાયેટ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સુનિશ્ચિત કરો કે તમે પોતાની ડાયેટમાં શાકભાજી, ફળ, હોલ ગ્રેઈન્સ, ફળો, નટ્સ, છોડ આધારિત પ્રોટીન અને માછલી શામેલ કરો. રિફાઈન્ડ કાર્બ્સ, ગળ્યુ ભોજન, સેચ્યુરેટેડ ફેડ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછુ કરો.

 

વધારે ચાલવાની આદત પાડો :

હૃદયરોગથી બચવા માટે દરરોજ શારીરિક પ્રવૃત્તિ મહત્વપૂર્ણ છે. કાર્ડિયોવેસ્ક્યુલર મેડિસિનમાં ફ્રંટિયર્સમાં એક અભ્યાસમાં સતત કસરત અને હૃદયના મૃત્યુના ઓછા જોખમ તેમજ હૃદય રોગના વિકાસ વચ્ચેની લિંક મળી છે. અમેરિકન હાર્ટ એસોસિએશન દરરોજ ઓછામાં ઓછા 150 મિનિટ મીડિયમ ચાલવાની અથવા 75 મિનિટ ઝડપી ચાલવાની ભલામણ કરે છે.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories