ભરૂચ : મગજ પર અસર કરી ગયું નર્મદાનું પૂર, વારંવાર અચાનક આવેલું પાણી જ આવે છે યાદ

પૂરગ્રસ્તોમાં પૂર વખતના બિહામણા દ્રશ્યો અને સતત પૂરનો ભય દૂર હટી રહ્યો નથી. પૂરગ્રસ્ત લોકો માનસિક આઘાતમાં ધકેલાઈ રહ્યું છે, […]

Statue of unity : પ્રવાસીઓને લઈ મોટો નિર્ણય,  હવે સોમવારે બંધ રહેતું સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે ચાલુ રહેશે

રજાના દિવસોમાં પ્રવાસીઓ વધુ આવતા હોય છે ત્યારે આવનારી ૨જી ઓક્ટોબર ૨૦૨૩, ૨૭ નવેમ્બર ૨૦૨૩ અને ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ […]

તમે જાવ અમે અમારી રીતે જીવી લઈશું, પૂરના ૦૪ દિવસ બાદ આવેલા ભાજપના ધારાસભ્યોને ભાગવું પડ્યું

નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણી બાદ ભરૂચ-નર્મદા જિલ્લાના વિસ્તારમાં લોકોને ભારે તકલીફો પડી છે. લોકોના ઘર ડૂબ્યા છે તો ખેડૂતોના […]

Bharuch : પૂરના પાણીમાં ફસાયા આધેડ, આખી રાત લીમડાના ઝાડ ઉપર બેઠા, NDRFએ કર્યું રેસ્ક્યૂ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની છે. ગત રોજ રાત્રે ખેતરમાં ગયેલ આધેડ પુરના પાણીમાં ફસાયા હતા. નર્મદાના […]

Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ૧૭થી ૧૯ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં […]

ભરુચ-નર્મદામાં ભાજપની જુથબંધી કમલમ સુધી પહોંચી, સાંસદ કેમ બેઠક છોડીને જતાં રહ્યાં ?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જૂથવાદના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક દિવસ પહેલા જ ઊંઝા નગરપાલિકામાં […]

ગુજરાતમાં શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય થયું, વરસાદના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો થઈ ચૂકી છે આગાહી

Gujarat Weather Forecast : રાજ્યમાં આજથી ફરી જામશે વરસાદી માહોલ. ૨ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર, […]

છોટા ઉદેપુરમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગના સેલના દરોડ, ભાજપના નેતા નીકળ્યા માલિક

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના આનંદપુરીમાં આંકડા બદલવાના અડ્ડા પર સ્ટેટ મોનેટરીંગ સેલની રેડ પડી હતી. જેમાં આ જુગારના અડ્ડાનો મૂળ માલિક […]

આદિવાસી દિવસ પરંપરાથી અજાણ કૃષિમંત્રીએ ઘૂંટ મારી લીધો, રાઘવજીએ કહ્યું હોવાથી ભૂલ થઈ..

રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજનો પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ડેડિયાપાડામાં ઉજવણીના કાર્યક્રમ […]

ગુજરાતમાં ચોમાસું જામ્યું : નવસારી-વલસાડમાં ૩ દિવસ અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાએ તોફાની શરૂઆત કરી છે અને અત્યાર સુધી મોસમનો સરેરાશ ૧૩.૪૫ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી […]