મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાને લગભગ એક વર્ષ થઈ ગયું છે, પરંતુ હિંસા અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી. રાજ્યમાંથી દરરોજ ગોળીબાર અને હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. મણિપુરમાંથી ફરી એકવાર હિંસાની ઘટના સામે આવી છે. કુકી આતંકવાદીઓએ શનિવારે મધરાતે નારાનસેન વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ ઘટનામાં CRPFના બે જવાન શહીદ થયા છે. ગોળીબાર બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે અને ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
મણિપુર પોલીસે આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ‘કુકી આતંકવાદીઓએ મધરાતથી સવારના ૨.૧૫ વાગ્યા સુધી હુમલો કર્યો હતો. અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા દરમિયાન એક સબ ઇન્સ્પેક્ટરનું મૃત્યુ થયું હતું અને ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી ગંભીર રીતે ઘાયલ હેડ કોન્સ્ટેબલનું પણ મૃત્યુ થયું હતું.હુમલામાં માર્યા ગયેલા સૈનિકો રાજ્યના બિષ્ણુપુર જિલ્લાના તારાનસેના વિસ્તારમાં તૈનાત CRPFની ૧૨૮મી બટાલિયનના હતા!
લોકસભા ચૂંટણી૨૦૨૪ના મતદાન દરમિયાન પણ મણિપુરમાં ઘણી હિંસા ભડકી હતી. આ કારણોસર, ચૂંટણી પંચે આંતરિક મણિપુર બેઠકના ૧૧ મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો. અહીં લોકસભાની બે બેઠકો છે, પરંતુ ચૂંટણી પંચે આઉટર મણિપુર બેઠક માટે બે તબક્કામાં મતદાન કરાવવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા એક વર્ષથી અહીં સતત હિંસા થઈ રહી છે અને હવે આતંકવાદીઓએ જવાનો પર પણ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે.

મેષઃ
ભાજપ દ્વારા આમંત્રણ પત્રિકા પણ બહાર પાડવામાં આવી છે. જેમાં શનિવારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે તેવું લખવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ
આરપી એક્ટની કલમ ૩૬ મુજબ ઉમેદવારે પાણી, રહેણાંક, વીજળી સહિતના બિલ ચુકાવવાના હોય છે, જેમાં જે-તે વિભાગો નોડ્યૂઝમાં લખી આપે છે કે, સંબંધિત વ્યક્તિનું કોઈપણ બાકી લેણું નિકળતું નથી. જો આ નોડ્યૂઝ સર્ટિફિકેટ જમા કરવામાં ન આવે તો ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે છે. દેબાશીષ ધરે તાજેતરમાં જ આઈપીએસ અધિકારીના પદ પરથી રાજીનામું આપી રાજકારણમાં એન્ટ્રી લીધી હતી.
નિલેશ કુંભાણીને પક્ષે સુરત બેઠક પરથી ટિકિટ આપી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે,
કોર્ટે કહ્યું હતું કે
ચુકાદો આપતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચને મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું, “ભવિષ્યમાં
આજે અગ્રણી ઉમેદવારોમાં કોંગ્રેસના નેતા
તિહારમાં કેદીઓ વચ્ચેની લડાઈ બાદ આમ આદમી પાર્ટીનું નિવેદન પણ આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. આપના
ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૭૭ના હેઠળ બન્ને પાર્ટીઓના અધ્યક્ષોને જવાબ આપવા માટે કહ્યું છે. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 