સુરત લોકસભા બેઠક બાદ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું ઉમેદવારીપત્રક પરત ખેંચી લીધું છે. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ જાણકારી આપી છે.
અક્ષય કાંતિ બમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. એટલે કે હવે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. એક રીતે જોવામાં આવે તો હવે ભાજપના શંકર લાલવાણીને ઈન્દોરમાં કોઈ પણ પ્રકારના પડકારનો સામનો કરવો પડશે નહીં. ઈન્દોર લોકસભા સીટ પર ચૂંટણી માટે ૨૫ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ૨૯મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસને કોઈ સમાચાર મળે તે પહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ ‘ઓપરેશન’ પાર પાડ્યું. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે ૧૩ મેના રોજ મતદાન થશે અને ૪ જૂને મતગણતરી પૂર્ણ થશે.
ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય અક્ષય કાંતિ બમ સાથે સેલ્ફી પડાવી કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘ઈન્દોર બેઠકથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.

વેપારી, ઉદ્યોગપતિઓ અને મહાજનોની સંસ્થા સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિવર્ષ સમજૂતીથી હોદ્દાઓની વહેંચણી કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એકાદ-બે કિસ્સામાં બાદ કરતા આજ પર્યન્ત સુરત ચેમ્બર્સમાં ચૂંટણી યોજવાની ફરજ પડી નથી, લોકશાહી
ખેર, સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સને અત્યાર સુધી નિષ્પક્ષ અને વેપાર, ઉદ્યોગના હિતમાં નિર્ણયો કરનારા હોદ્દેદારો મળ્યા છે. કદાચ
કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપમાં સવાર તમામ લોકો પારિવારિક કાર્યક્રમ માટે ગામ તિરૈયા ગયા હતા અને ત્યાંથી તેમના ગામ પર્થરા પરત ફરી રહ્યા હતા.
મેષઃ
આ વખતની લોકસભાની ચૂંટણીઓ ધારવા જેટલી સહેલી નથી. ગુજરાત ભાજપનો ગઢ અને પોતીકું રાજ્ય ગણવામાં આવે છે. ચૂંટણી લડતો આંખ બંધ કરીને ઊંઘી જાય તો પણ જીતી જાય એવી ગુજરાતની સ્થિતિ પાછલાં વર્ષો દરમિયાન સતત રહેવા પામી છે આ વખતે પણ ચિંતા કરવા જેવું નથી, પરંતુ પુરૂષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદને કારણે ગુજરાત ભાજપનો આંતરિક અસંતોષ સપાટી ઉપર આવી રહ્યો છે આ બધાની વચ્ચે એક આશ્ચર્યજનક બાબત એ રહેવા પામી છે કે ભાજપના વરિષ્ઠ નેતૃત્વમાંથી એક પણ નેતા પુરૂષોત્તમ રૂપાલાની પડખે આવ્યો નથી. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔપચારિકતા ખાતર રૂપાલા વતી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી અને વારંવાર કહી રહ્યા છે કે ક્ષત્રિયોએ હવે રૂપાલાને માફ કરી દેવા જોઇએ. આનાથી વિશેષ કોઇ પ્રયાસો કરવામાં આવ્યા હોવાનુ દેખાતું નથી બલ્કે હવે એવું કહેવામાં આવી રહ્યું છે ક્ષત્રિયોને રૂપાલા સામે વાંધો છે, મોદી કે ભાજપ સામે વાંધો નથી. આવાં નિવેદનો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભાજપનું નેતૃત્વ આ વિવાદથી દૂર રહેવા માંગે છે અથવા તો રાજકોટ બેઠક ઉપરથી રૂપાલા હારે કે જીતે, લાંબો ફરક પડતો નથી, બલ્કે ભાજપ અને પાટીદાર મતદારોની તાકાત ઉપર રૂપાલા જીતી જશે તો ક્ષત્રિયોને પણ તેમની તાકાત કેટલી છે તેનો અનુભવ થઇ જશે.
મેષઃ
અયોધ્યા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સર્વેશ અવસ્થીના જણાવ્યા અનુસાર, સવારે લગભગ ૯ વાગ્યે યુપી બાળ આયોગના સભ્ય સુચિત્રા ચતુર્વેદીએ ફોન કર્યો અને કહ્યું કે બિહારથી સગીર બાળકોને ગેરકાયદેસર રીતે
કોરોનર માઇક એલિસે કહ્યું, અકસ્માતમાં ઘણાં ઓછાં એવાં વાહનો જોવા મળ્યાં હશે, જે આટલી સ્પીડથી રસ્તાઓ ઓળંગે છે કે ૪-૬ લેનના ટ્રાફિકને પાર કરી જાય છે અને લગભગ ૨૦ ફૂટ સુધી ઊછળીને ઝાડ સાથે અથડાય છે.
કેજરીવાલે પોતાના જવાબમાં કહ્યું હતું કે ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે છે. કેજરીવાલે કહ્યું, “ભાજપ સમર્થિત લોકસભાના ઉમેદવાર મગુંતા શ્રીનિવાસન રેડ્ડી, ભાજપને
દુર્ગાપુરથી આસનસોલ જવા માટે હેલિકોપ્ટર મમતાની રાહ જોઈ રહ્યું હતું. ઉપર ચઢવા માટે તેની બહાર સીડીઓ લગાવવામાં આવી હતી, અને હેલિકોપ્ટરની અંદર બેસવા માટે તેને ચડવું પડતું હતું. મમતા આ સીડી પર ચડીને હેલિકોપ્ટરમાં ચઢવા જઈ રહી હતી, પરંતુ તે સમયે તેનો પગ 