Monday, Jul 6, 2026

National

Latest National News

મુઝફ્ફરપુરના સાંસદ અજય નિષાદ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા, જાણો કેમ?

સાંસદ અજય નિષાદ લોકસભા ચૂંટણી પહેલા બિહારમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો…

મધ્ય પ્રદેશ-છત્તીસગઢમાં એનકાઉન્ટરમાં મહિલા સહિત ૫ નક્સલી ઠાર

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના બે જિલ્લામાં સુરક્ષાદળોની નક્સલીઓ સાથે અથડામણ થઇ હતી.…

આપના સાંસદ સંજય સિંહને લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.…

પતંજલિની ભ્રામક જાહેરાત મુદ્દે બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં માંગી માફી

 આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ…

સુપ્રીમ કોર્ટે ધાર ભોજશાળામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ, ASI સર્વે ચાલુ રહેશે

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા અને કમલ મૌલા મસ્જિદમાં ASIના સર્વે પર…

અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરીવાર અવળચંડાઈ, બદલ્યા ૩૦ શહેરોના નામ

અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરીવાર અવળચંડાઈ કરી છે. ચીને અરુણાચલ પ્રદેશના ૩૦…

ટેક્સ વસૂલાત મુદ્દે કોંગ્રેસને ‘સુપ્રીમ’ રાહત, લોકસભા ચૂંટણી સુધી કોઈ કાર્યવાહી નહીં થાય

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત…

પશ્ચિમ બંગાળમાં ચક્રવાતે મચાવી ભારે તબાહી, ૫ લોકોનાં મોત, ૧૦૦ ઘાયલ

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અચાનક આવેલા વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો…

કેજરીવાલને ૧૫ એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે…

મુખ્તાર માતાપિતાની કબરની બાજુમાં દફન, મોટી સંખ્યામાં લોકોની ભીડ

મુખ્તાર અંસારીની અંતિમયાત્રા સાથે મોટી સંખ્યામાં સમર્થકો કબ્રસ્તાન પહોંચ્યા હતા. નમાઝ-એ-જનાઝા બાદ…