દિલ્હીના શાહદરામાં વહેલી સવારે વેપારીની ગોળી મારીને હત્યા

રાજધાની દિલ્હીમાં અપરાધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દિલ્હીના શાહદરામાં દિવસના અજવાળામાં એક વેપારી પર ગોળીબારની ઘટના સામે આવી છે. […]

હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા

આજે સવારે હિમાચલ પ્રદેશમાં ભૂકંપના જોરદાર આંચકાથી ગભરાટ ફેલાયો હતો. મંડી શહેરમાં ભૂકંપ આવ્યો અને એક બાદ એક 3 જોરદાર […]

ડેપ્યુટી મેયર રસ્તા પર શાકભાજી વેચવા મજબૂર થયા, કારણ જાણીને ચોંકી જશો

બિહારના ગયાના ડેપ્યુટી મેયર બજારોમાં શાકભાજી વેચતાં જોવા મળ્યા છે. ડેપ્યુટી મેયર ચિંતા દેવી 35 વર્ષ સુધી સફાઈ કર્મી તરીકે […]

અંબાલામાં 9 ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ, શંભૂ બોર્ડર પર ખેડૂતોને રોકવામાં આવ્યા

શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરવાની તૈયારી કરી રહેલા ખેડૂતોને કારણે અંબાલા-દિલ્હી સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. 101 […]

ઉત્તર પ્રદેશમાંબોલેરો-ટ્રક વચ્ચે સામ-સામે અથડાતા 6 લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં ઝાંસી-મિરઝાપુર હાઈવે પર પ્રયાગરાજ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ગમખ્વાર […]

હવે એકનાથ શિંદેનો સમય સમાપ્ત થયો, નેતા સંજય રાઉત કર્યો કટાક્ષ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદથી રાજકીય અસ્થિરતાની વચ્ચે આજે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. […]

અલ્લુની ફિલ્મ ‘પુષ્પા-2’ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં મહિલાનું મોત

સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહેલી અલ્લુ અર્જૂનની પુષ્પા-2નો પ્રીમિયર શો બુધવારે હૈદરાબાદમાં યોજાયો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી […]

આજે સાંજે મુખ્યમંત્રી પદની શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ, જાણો કોણ-કોણ સામેલ થશે

આજે મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. આ સાથે જ એનસીપી પ્રમુખ અજીત પવાર ડેપ્યુટી સીએમ તરીકે […]

રાહુલ-પ્રિયંકા ગાંધી ગાઝીપુર બોર્ડર પર રોકવામાં આવ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંબલ પહોંચતા અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસ પ્રશાસને તેમના કાફલાને ગાઝીપુર બોર્ડર પર રોકી દીધા હતા. પોલીસે […]

આવતીકાલે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલું સસ્પેન્સ આજે સમાપ્ત થઈ શકે છે. મહારાષ્ટ્રના આગામી સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસના […]