In the absence of Aamir Khan daughter
- બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પુત્ર આઈરા ખાન ખુબ ચર્ચામાં રહે છે. ભલે તે ફિલ્મોમાં કામ કરતી નથી પરંતુ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે હંમેશા લોકોમાં ચર્ચામાં રહે છે. હાલમાં જ આમિર ખાનની પુત્રી આઈરા ખાને એક ચોંકાવનારું પગલું ભર્યું છે.
બોલીવુડના (Bollywood) મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની (Aamir Khan) પુત્ર આઈરા ખાન (Aira Khan) ખુબ ચર્ચામાં રહે છે. ભલે તે ફિલ્મોમાં કામ કરતી નથી પરંતુ પોતાની સોશિયલ મીડિયા (Social media) પોસ્ટ દ્વારા તે હંમેશા લોકોમાં ચર્ચામાં રહે છે. હાલમાં જ આમિર ખાનની પુત્રી આઈરા ખાને એક ચોંકાવનારું પગલું ભર્યું છે.
વાત જાણે એમ છે કે તેણે બોયફ્રેન્ડ નુપુર શિખરે (Nupur peak) સાથે સગાઈ કરી લીધી છે. એટલું જ નહીં ભરી મહેફિલમાં બોયફ્રેન્ડ નુપુરને લિપ લોક પણ કર્યું. આ જોડીના ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.
આઈરા ખાને પોતાની અને નુપુર શિખરેની સગાઈ સંલગ્ન એક વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને લઈને બોલીવુડ હસ્તીઓ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા આઈરા ખાને લખ્યું કે “પોપાએ: તેણે હા પાડી દીધી છે. આઈરા: હા મે હા પાડી દીધી છે.” આઈરા ખાનની પોસ્ટ પર બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી, રોહમન શોલ, કૃષ્ણા શ્રોફ, ફાતિમા સના શેખ, હુમા કુરેશી, હેજલ કીચ, અને ગુલ્શન દેવૈયા જેવા અનેક સિતારાઓએ કમેન્ટ કરીને શુભેચ્છા પાઠવી.
કૃષ્ણા શ્રોફે આમિર ખાનની પુત્રી આઈરા ખાનના વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે આ ખુબ જ ક્યૂટ વસ્તુ છે. તમને અઢળક શુભેચ્છા બેબી ગર્લ. ફાતિમા સના શેખે આઈરા ખાનને શુભેચ્છા પાઠવતા લખ્યું કે આ ખુબ જ પ્યારી વસ્તુ છે. નુપુર શિખરે તમને ખુબ જ ફિલ્મો છો.
ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે આઈરા ખાન અને નુપુર શિખરે :
અત્રે જણાવવાનું કે આઈરા ખાન અને નુપુર શિખરે ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા ઉપર પણ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતા જોવા મળે છે. આઈરા ખાને પોતાની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નુપુર શિખરેએ તેને એન્ઝાઈટી જેવી સમસ્યાઓમાંથી બહાર આવવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો :-
- ચાલુ મુકાબલામાં થયો લોહીલુહાણ, માથે પટ્ટી બાંધી ફરી લડ્યો… મેડલ જીતનાર બજરંગની બહાદુરીને સલામ
- સિનેમાઘરોમાં આજે 75 રૂપિયામાં જોઈ શકશો ફિલ્મ; ક્યો શો કેટલા વાગેનો જાણો અહી