HomeSurat City

Surat City

સુરતની સ્મીમેર હોસ્પિટલના મહિલા રેસિડન્ટ ડૉકટરનું ડેન્ગ્યુથી મોત

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિક સુરત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરનું ડેન્ગ્યુ થવાથી મૃત્યુ નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. મનપા સંચાલિત હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ધારા...

સુરતમાં 4 કરોડનું ડુપ્લીકેટ ગુટકા અને તમાકુનો મુદ્દામાલ જપ્ત

સુરત: શહેર પોલીસની પીસીબી-એસઓજી બ્રાન્ચ દ્વારા સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ ખાતે પ્રિન્સ એસ્ટેટના એક ગોડાઉનમાં રેડ કરી ડુપ્લીકેટ ગુટકાનો રૂ. 4...

દક્ષિણ ગુજરાતમાં આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ગઈ કાલે બે કલાકમાં સાંબેલાધાર 6 ઇંચ સાથે કુલ દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજા મન મૂકીને...

સુરતમાં શ્રીજીની 10 પ્રતિમાઓને ખંડિત કરનાર બે મહિલાની કરાઇ ધરપકડ

સુરત શહેરમાં ગણેશ ઉત્સવ પહેલા જ અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાની પાછળ કારણ છે કે, ગણેશ મહોત્સવ...

સુરતના ઉમરાપાડામાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ

ગુજરાતના આજે ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ધબધબાટી બોલાવી છે. સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં સાડા 6.46 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા...

ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, પથ્થરમારો કરનાર સગીર નીકળ્યા

સુરતના સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સ્થિતિ વણસી છે. સમગ્ર મુદ્દે પોલીસ આખી રાત એક્શનમાં રહી અને પોલીસે કોમ્બિંગ પણ હાથ...

ગણેશ પંડાલમાં પથ્થરમારો બાદ સૈયદપુરામાં ગેરકાયદે બાંધકામો સામે ફેરવાયું બુલડોઝર

સુરતના સૈયદપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો તેના પડઘા બીજે દિવસે સાંભળવા મળ્યા. સુરત મહાનગર પાલિકા અને સુરત...

Must read

spot_img