Wednesday, Jan 28, 2026

Nagar Charya

Latest Nagar Charya News

સુરત એરપોર્ટ માટે માત્ર હાઇરાઇઝડ ‌‌બિ‌લ્ડિંગો જ અવરોધરૂપ છે? કોઇ વિકલ્પ નથી?

અમદાવાદની વિમાની દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ નજીકના હાઇરાઇઝ્ડ બિલ્ડીંગોના મુદ્દે પાછલા કેટલાક…

ભાજપને દેશના સત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચાડવા સુરતીઓની ઐતિહાસિક ભૂમિકા હતી

થોડા દિવસ પહેલા અનાયાસે સુરતના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્‍ઠ અગ્રણી ફકીરભાઇ…

સુરતના સી.એ. મિતીશ મોદીએ અવાજ ઉઠાવતા ઈન્કમટેક્સની ‘ફેસલેસ’ સુનાવણીમા છીંડાં પાડનારા બેનકાબ થયા

ઇન્કમટેક્સ, જીએસટી, ઇડી, સીબીઆઇ આ બધી એજન્સીઓ એવી છે કે જેનું નામ…

સુરત અને કાપડ ઉદ્યોગના વિકાસના સહયોગી અને ‌સાક્ષી એવા રિલાયન્સના હેમંત દેસાઈને સન્માનિત કરી ચેમ્બર્સે પોતાનું ગૌરવ વધાર્યું

ગત 16મી એપ્રિલે સુરતમાં એક યાદગાર કાર્યક્રમ યોજાઈ ગયો, વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી…

સુરત ડિ‌િસ્ટ્રકટ ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં કનૈયાલાલ કોન્ટ્રાકટર પોતાના જ પગમાં કેમ કુહાડો મારવા નીકળ્યા?

ભાઈ સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરની દીકરીઓને સાથ આપવાને બદલે હેમંતભાઈના વિરોધીઓની સાથે હાથ…

સાતથી આઠ લાખના સમૂહની હૃદયદ્રાવક વેદના છતાં કોઇને ફરક પડતો નથી

રાજ્યસભાના સાંસદ અને હીરાઉદ્યોગના આગેવાન ગોવિંદ ધોળકિયા, સુરતના બિનહરીફ સાંસદનો ઠેકો લઇને…

ગુજરાતમાં ૨૦૨૬ની મહાપાલિકાઓનો અને ૨૦૨૭ની વિધાનસભાનો ચૂંટણીજંગ જીતવા સી.આર.પાટીલની આગોતરી તૈયારી

પાછલી ચાર ચાર ટર્મથી લોકસભામાં ચૂંટાતા આવેલા ભાજપના સુરત(નવસારી બેઠક)ના સાંસદ સી.આર.પાટીલનો…

દેશમાં આર્થિક અરાજકતા, બેરોજગારી, બેકસુર લોકોના આપઘાત માટે જવાબદાર કોણ?

સરકાર કે સરકારીબાબુ ભલે ઈન્કાર કરે, પરંતુ દેશમાં બેરોજગારી અને આર્થિક સંકડામણ…

અમરેલીના કાંડમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલનું મૌનઃ મહાભારતના ભીષ્મપિતામહે પણ આવું જ કર્યું હતુ

સમગ્ર કાંડથી સી.આર. પા‌િટલ અંધારામા હશે એવું માનવાને કોઈ જ કારણ નથી,…