HomeNagar Charya

Nagar Charya

 ટ્રાફિક બ્રિગેડ, સીસી કેમેરા અને સાયબર સંજીવની સુરતીઓને ગુનાખોરી સામે વધુ રક્ષણ આપશે

દીર્ઘદૃષ્ટિ ધરાવતા પૂર્વ પો.કમિ. સુધીર સિંહા, રાકેશ અસ્થાના અને વર્તમાન પો.કમિ. અજયકુમાર તોમરે ઉભી કરેલી વ્યવસ્થા સુરતનાં નાગરિકોને દાયકાઓ સુધી ગુનેગારો સામે રક્ષણ...

બળવાખોરી ભાજપની ગળથૂથીમાં છે, જેને નરેન્દ્ર મોદી સિવાય કોઈ નેતા દાબી શક્યો નથી

ગુજરાતમાં ૧૯૯૫થી ભાજપની સરકાર બની ત્યારથી માત્ર નરેન્દ્ર મોદીને બાદ કરતાં ભાજપનો એક પણ મુખ્યમંત્રી પાંચ વર્ષ પૂરા કરી શક્યો નથી. નરેન્દ્ર મોદી...

 સુરત પોલીસની કાબિલેદાદ ધીરજ, અપહૃ‍ત ચાર વર્ષનાં બાળકને હેમખેમ શોધી કાઢ્યો

સ્મીમેર હોસ્પિ.માં દાખલ કરાયેલી પ્રસૂતાએ નવજાતને જન્મ આપ્યો, બીજી તરફ તેના ચાર વર્ષનાં બાળકનું કોઈ અપહરણ કરી ગયું ! પ્રસૂતાના પરિવારમાં આનંદ અને...

મોદીએ અમેરિકન ફર્સ્ટ લેડી ડૉ. જીલ બાઈડનને લેબગ્રોન ડાયમંડ ભેટ આપીને સુરતને ગૌરવ અપાવ્યું

સંપૂર્ણ પ્રદૂષણ રહીત વાતાવરણમાં તૈયાર કરવામાં આવેલ ‘લેબગ્રોન’ ડાયમંડ વિશ્વનાં દેશો માટે પણ સંદેશારૂપ બની રહે છે. ખાણમાં ખોદકામ કરીને કાઢવામાં આવતાં કુદરતી...

આર્થિક સંકટ દૂર કરવા સરકારની સંવેદના ક્યારે જાગશે, હજુ કેટલાને આપઘાત કરવા પડશે?

When will the consciousness નોટબંધીથી પાયમાલીની શરૂઆત થઈ હતી, સેંકડોને ભરખી ગયેલો કોરોના પણ ભુલાઈ ગયો પરંતુ આર્થિક બેહાલ થઈ ગયેલા લોકોના આપઘાતનો સિલસિલો...

પુરૂષાર્થ સાથે ‘પ્રારબ્ધ’ પણ જરૂરી ; સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈ યુવાનવયે જાહેરજીવનના આકાશમાં છવાઈ ગયા

Prabdha સી.આર. પાટીલ, હર્ષ સંઘવી બાદ સંદીપ દેસાઈનો રાજકીય, સામાજિક ક્ષેત્રે જબરદસ્ત પ્રભાવ ‘રાજયોગ’ વગર શક્ય નથી. સુરતને અડીને આવેલા ગામડાના અનાવલિ દેસાઈ પરિવારમાં...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલવાની અફવા કોણ ફેલાવે છે? ભૂતકાળમાં પણ ભાજપનાં અસંતુષ્ટોએ જ પોતીકી સરકારો ઉથલાવી હતી

 Chief Minister Bhupendra Patel આનંદીબેન પટેલ, વિજય રૂપાણી આ બેમાંથી કોણ સક્ષમ નહોતું? બન્‍ને શિ‌િક્ષત અને રાજકીય પીઢ હોવા ઉપરાંત સરકાર ચલાવવાનો લાંબો...

Must read

spot_img