HomeNagar Charya

Nagar Charya

સુરત એરપોર્ટ ફરતેના હાઈરાઈઝ બિલ્ડિંગોને નોટિસો ફટકારવામાં ઓથોરિટીએ કાચું કાપ્યાની શક્યતા

જુના નિયમો મુજબ NOC આપ્યું અને નવા નિયમ મુજબ નોટિસો ફટકારી; એરપોર્ટના રન-વેના વાસ્તવિક અને હયાત સ્થળની સ્થિતિ અંગે વિરોધાભાસ સુરત એરપોર્ટના પ્રમાણિત નક્શામાં રન-વેનું...

સુરત એરપોર્ટ માટે માત્ર હાઇરાઇઝડ ‌‌બિ‌લ્ડિંગો જ અવરોધરૂપ છે? કોઇ વિકલ્પ નથી?

દેશના મુંબઇ, દિલ્હી, કલકત્તા, ‌બેંગ્લોર, ચેન્નાઇ સહિત અન્ય મેટ્રો ‌િસટીમાં પણ હાઇરાઇઝ્ડ ‌‌બિ‌લ્ડિંગો વચ્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધમધમી રહ્યાં છે સુરતમા ઊભેલા મોટાભાગના હાઇરાઇઝડ ‌‌બિ‌લ્ડિંગો નાગરિક...

ભાજપને દેશના સત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચાડવા સુરતીઓની ઐતિહાસિક ભૂમિકા હતી

કોંગ્રેસનો સૂર્ય મધ્યાહને હતો ત્યારે જનસંઘના સમયથી શેરીઓના પરિવર્તનનો પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચૂકી હતી અને જનસંઘના ભાજપમા વિલિનીકરણ બાદ પરિવર્તનની હવાને વધુ વેગ...

પાકિસ્તાન સાથેનો યુદ્ધવિરામ કેટલું ભરોસાપાત્ર? ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૮ના યુદ્ધવિરામ પછી શું થયું હતું?

જગતજમાદાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધવિરામ કરાવવાનો અભરખો હતો, પરંતુ ટ્રમ્પને પણ કડવો અનુભવ થશે ત્યારે ખ્યાલ આવશે ગદ્દારી પાકિસ્તાનના લોહીમાં છે અને એટલે જ...

સુરતના સી.એ. મિતીશ મોદીએ અવાજ ઉઠાવતા ઈન્કમટેક્સની ‘ફેસલેસ’ સુનાવણીમા છીંડાં પાડનારા બેનકાબ થયા

ફેસલેસ’ એક એવી સિસ્ટમ છે કે બંને પક્ષને એકબીજાની ઓળખ થતી નથી, માત્ર ઈ-મેઈલથી જ સુનાવણી થતી હોવાથી ભ્રષ્ટાચાર આચરવાના રસ્તા બંધ થઈ ગયા...

સુરત અને કાપડ ઉદ્યોગના વિકાસના સહયોગી અને ‌સાક્ષી એવા રિલાયન્સના હેમંત દેસાઈને સન્માનિત કરી ચેમ્બર્સે પોતાનું ગૌરવ વધાર્યું

સુરતની માટીમાં ઉછરેલા હેમંત દેસાઈએ આજના ક્લિન અને વિકસિત સુરતની દાયકાઓ પહેલા કલ્પના કરી હતી હજીરા વિસ્તારનો વિકાસ, સુરતની પાણીની સમસ્યા દૂર કરવા વિયર કમ...

સુરત ડિ‌િસ્ટ્રકટ ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં કનૈયાલાલ કોન્ટ્રાકટર પોતાના જ પગમાં કેમ કુહાડો મારવા નીકળ્યા?

ભાઈ સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરની દીકરીઓને સાથ આપવાને બદલે હેમંતભાઈના વિરોધીઓની સાથે હાથ મિલાવીને ચૂંટણી લડવાથી પોતાની જ આબરૂનું લીલામ થશે લગભગ ૮૩ વર્ષની ઉંમરે પહોંચેલા...

Must read

spot_img