HomeInternational

International

ફ્રાન્સના પ્રમુખ જે હોટેલમાં રોકાયા તેની નજીક એક પછી એક બોમ્બ બ્લાસ્ટ

સિરિયાની રાજધાની દમાસ્કસમાં મંગળવારે એક મોટો આત્મઘાતી સુરક્ષા ભંગ સામે આવ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન દમાસ્કસની જે હોટેલમાં રોકાયા હતા, તેની બિલકુલ નજીક...

શ્રીલંકાની જેલમાં ભયાનક ગેંગવોર, 4 ગાર્ડ સહિત 23ના મોત, 100થી વધુ ઘાયલ

શ્રીલંકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજધાની કોલંબોની મુખ્ય જેલમાં બે ગેંગ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 4 જેલ ગાર્ડ અને 19 કેદીઓ સહિત...

અરબી સમુદ્રમાં માં ઈમરજન્સી લેન્ડિંગ દરમ્યાન US નેવી હેલિકોપ્ટર ક્રેશ, એક ક્રૂ મેમ્બર ગુમ

અમેરિકી નેવીનું MH-60S સી હોક હેલિકોપ્ટર અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર ચાર ક્રૂ સભ્યોમાંથી ત્રણને સુરક્ષિત રીતે...

અમેરિકામાં હોટેલમાં આગ લાગતા નડિયાદના પરિવારના ત્રણનાં મોત

અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો હોટલમાં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ ગુજરાતના નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના ગૂંગળામણના કારણે કરુણ...

અમેરિકાના કેન્સાસમાં પૂરનો કહેર, ભારતીય IT પ્રોફેશનલનું દુઃખદ મોત

અમેરિકાના કેન્સાસ રાજ્યમાં આવેલા અચાનક પૂરના કારણે ભારતીય મૂળના 33 વર્ષીય આઈટી પ્રોફેશનલ વેંકટેશ ડોપ્પલાપુડીનું દુઃખદ અવસાન થયું છે. ભારે વરસાદ બાદ સર્જાયેલા પૂરના...

પાંચ દિવસમાં એક પછી એક ૭ દેશમાં 8 ભૂકંપ, વિશ્વભરમાં ચિંતાનો માહોલ

વિશ્વભરમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન એક પછી એક શક્તિશાળી ભૂકંપોના આંચકાઓ નોંધાતા વૈશ્વિક સ્તરે ચિંતાનો માહોલ સર્જાયો છે. 24 જૂનથી 28 જૂન દરમિયાન કુલ...

જાતીય શોષણના કેસમાં 5 મિલિયન ડોલરનો ચુકાદો રદ કરવાની ટ્રમ્પની અરજી સુપ્રીમ કોેર્ટે ફગાવી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો આપતાં એક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે મહિલા લેખિકા ઈ. જીન કેરોલના જાતીય શોષણના કેસમાં પાંચ મિલિયન ડોલરનું વળતર આપવાના જ્યુરીના...

Must read

spot_img