જમ્મુ -કાશ્મીરના પૂંચ જિલ્લામાં લશ્કરના બે વાહનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અચાનક અંધાધૂંધ ગોળીબાર થવા માંડયો હતો. જવાનોએ તુરંત વળતો જવાબ આપ્યો હતો....
સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા સ્પીકરે વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા ૧૪૬ પર પહોંચી...
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુજરાતમાં કોરોનાના ૧૩ કેસ એક્ટિવ હોવાનું ગઈકાલે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું. ત્યારે હવે અમદાવાદમાં ગઈકાલે સાત કેસ નોંધાયા...
રાજધાની દિલ્હીના કનોટ પ્લેટ વિસ્તારમાં આવેલી ગોપાલદાસ બિલ્ડિંગમાં ગુરુવારે ભીષણ આગની ઘટના બની. આગ ઓલવવા માટે લગભગ ૧૬ ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા...