Team India announced for Sri Lanka series
- શ્રીલંકાના વિરૂદ્ધ રમાનારી ત્રણ મેચોની ટી20 અને વનડે સીરીજ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત થઈ ગઈ છે. બંને ટીમોની વચ્ચે 3 જાન્યુઆરીથી આ પ્રવાસની શરૂઆત થશે.
ટીમ ઈન્ડીયા (Team India) નવા વર્ષની શરૂઆતમાં શ્રીલંકાના વિરૂદ્ધ ત્રણ મેચોની ટી20 અને એટલી જ વનડે સીરીઝ રમાવવાની છે. આ સીરીઝ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી દીધી છે.
#TeamIndia squad for three-match T20I series against Sri Lanka.#INDvSL @mastercardindia pic.twitter.com/iXNqsMkL0Q
— BCCI (@BCCI) December 27, 2022
ચેતન શર્મા (Chetan Sharma) ના નેતૃત્વવાળી સસ્પેંડેડ પસંદગી સમિતિએ જ આ સીરીઝ માટે ટીમ ઈન્ડીયાના સ્ક્વોડની પસંદગી કરી છે. ટી20 સીરીઝમાં હાર્દિક પંડયા (Hardik Panday) ટીમની કમાન સંભાળશે.
#TeamIndia squad for three-match ODI series against Sri Lanka.#INDvSL @mastercardindia pic.twitter.com/XlilZYQWX2
— BCCI (@BCCI) December 27, 2022
શ્રીલંકા વિરૂદ્ધ વનડે અને ટી20 સીરીઝ :
તારીખ | મેચ | સ્થળ |
3 જાન્યુઆરી | પ્રથમ ટી20 | મુંબઇ |
5 જાન્યુઆરી | બીજી ટી20 | પુણે |
7 જાન્યુઆરી | ત્રીજી ટી20 | રાજકોટ |
10 જાન્યુઆરી | પ્રથમ વનડે | ગુવાહાટી |
12 જાન્યુઆરી | બીજી વનડે | કલકતા |
15 જાન્યુઆરી | ત્રીજી વનડે | તિરૂવનંતપુરમ |
આ પણ વાંચો :-