સુરતનાં વરિયાવ વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાય હેઠળના શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરીધામ વરિયાવ ખાતે રવિસભા અને દિવ્ય શાકોત્સવનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ શાકોત્સવમાં સામાજિક આગેવાનો તેમજ લગભગ ૬૦૦૦ ઉપરાંત હરિભક્તોએ શાકોત્સવનાં પ્રસાદનો લાભ લીધો હતો. જેમાં ૧૧૪૦ કિલો રીંગણ, ૫૮૦ કિલો લોટના રોટલા, ૮૦ કિલો ચોખ્ખુ ધી સહિતની સામગ્રીથી પ્રસાદી બનાવવામાં આવી હતી.
ભગવાન શ્રી હરિએ ૨૦૦ વર્ષ પહેલા લોયામાં સુરાખાચરનાં દરબારમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી એ પરંપરાને અનુસરીને શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરીધામ વરિયાવ સ્થિત મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી મોટી સંખ્યામાં હરિભકતોએ પ્રસાદી બનાવવાની સેવા આપી હતી.
સાંજે મંદિરનાં પટાંગણમાં પ.પૂ.અલૌકિકદાસજી સ્વામીની પ્રેરણાથી પ.પૂ.અભ્યાસસ્વરૂપદાસજી સ્વામી દ્વારા સત્સંગ સભા સાથે જ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા તેમજ પ.પૂ. સંતોએ રીંગણાનું શાક તથા રોટલા બનાવીને હરિભક્તોને જમાડ્યા હતાં. આ શાકોત્સવમાં સામાજિક આગેવાનો તેમજ લગભગ ૬૦૦૦ ઉપરાંત હરિભક્તોએ શાકોત્સવનાં પ્રસાદનો લાભ લીધો હતો. જેમાં ૧૧૪૦ કિલો રીંગણ, ૫૮૦ કિલો લોટના રોટલા, ૮૦ કિલો ચોખ્ખુ ધી સહિતની સામગ્રીથી પ્રસાદી બનાવવામાં આવી હતી. લક્ષ્મીનારાયણ કેટરર્સનાં વલ્લભભગતે સંપૂર્ણપણે પ્રસાદી ફ્રી બનાવી આપવાની સેવાનો લાભ લીધો હતો. શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો :-

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી સામે આવી છે. અહેવાલ અનુસાર મહિલા ચૈતન્ય શ્વેતા મધાગની છેલ્લા કેટલાક સમયથી તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. તે હૈદરાબાદની રહેવાસી હતી. શનિવારે તેનો મૃતદેહ નિર્જન રોડની બાજુમાં ડસ્ટબીનમાં પડેલો મળી આવ્યો હતો. સ્વેતાનો
વડાપ્રધાન
ધો. ૧૦ અને ધો. ૧૨ ની
આ કેસમાં પંદર દિવસ પહેલાં તા. ૨૭મી ફેબ્રુઆરીએ બપોરના સુમારે કતારગામ ખાતે સેઈફ ડિપોઝીટ વોલ્ટમાંથી
આ પ્રસંગે ડો. વડાગામાએ જણાવ્યું હતું કે, બાળકોને ઉપયોગી બની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખરા અર્થમાં ઉજવણીનો ભાગ બનવાનો અવસર મળ્યો છે. સીપીઆર એ એક તકનિક છે જે શ્વાસ લેવાનું અને
અધિકારીઓએ શ્રીલંકામાં દાણચોરી કરીને ભારત લાવવામાં આવેલા ૧૮૦ કરોડ રૂપિયાના
ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય ટીમના બેટર્સે ઈંગ્લીશ બોલરોની ધુલાઈ કરી દીધી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં ૪૭૭ રન નોંધાવ્યા હતા. સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર સદી નોંધાવી હતી. જ્યારે ઓપનર
કોંગ્રેસ પક્ષમાં એકમાત્રની સંખ્યામાં રહેલા સુરેશ યાદવ અને દિલશેર ચૌહાણ, છેલ્લા આઠ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા અને કોર્પોરેટર તરીકે સેવા બજાવી હતી. તે સાથે અન્ય
નિજ્જરને ગોળી માર્યા બાદ હુમલાખોરો સિલ્વર રંગની ટોયોટા કેમરી કારમાં ફરાર થઈ ગયા હતા. જ્યાં નિજ્જરને ગોળી વાગી હતી ત્યાંથી થોડે દૂર બે યુવકો ફૂટબોલ રમતા હતા. ગોળીનો અવાજ સાંભળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તે નિજ્જર પાસે મદદ માટે પહોંચ્યો હતો અને અન્ય યુવકે હુમલાખોરોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો.