ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષમાં બચેલા અંતિમ કાર્યકર્તા ગણાતા સક્રિય કોર્પોરેટરોમાં દિલસેર ચૌહાણ વોર્ડ નં.૬, સુરેશ યાદવ વોર્ડ નં.૬, પ્રભાસિંગ વોર્ડ નં.૬, સુભદ્રા મોરિયા વોર્ડ નં.૬, નયના દુબળા ( હળપતિ )વોર્ડ નં.૩ના કોર્પોરેટરો ભાજપના એક લોકાર્પણ અને ખાતમુરતના કાર્યક્રમમાં ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી જવા પામી હતી. ઉમરગામ શહેરમાં કોંગ્રેસ પક્ષની નબળી કામગીરી અને નારાજગી રહેતા તમામે તમામ પાંચ કોર્પોરેટરો ભાજપના વિકાસને અંબાઈને પોતાના વિસ્તારોમાં વણથમ્યો વિકાસ થાય એવી આશાએ ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસ પક્ષમાં એકમાત્રની સંખ્યામાં રહેલા સુરેશ યાદવ અને દિલશેર ચૌહાણ, છેલ્લા આઠ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા અને કોર્પોરેટર તરીકે સેવા બજાવી હતી. તે સાથે અન્ય ત્રણ મહિલા કોર્પોરેટરો ત્રણ ચાર વર્ષથી કોંગ્રેસમાં સક્રિય રહ્યા હતા. કોંગ્રેસ સાથેનો છેડો ફાડી, કાયમી નાતો તોડી શનિવારના રોજ ઉમરગામ નગરપાલિકાના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમના પ્રસંગમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપ સંગઠન પ્રમુખો,ઉમરગામ તાલુકા ધારાસભ્ય સહિત નગરપાલિકાના પ્રમુખ મનીષ રાઈ કારોબારી સમિતિના અધ્યક્ષ અંકુશ કામલી સહિત અન્ય કોર્પોરેટરો અને ભાજપ શહેર સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ વચ્ચે તમામે તમામ પાંચ કોંગ્રેસી કોર્પોરેટરોને વિધિવત ભગાવોનો કેસ અને ટોપી પહેરાવી ભાજપમાં જોડવામાં આવતા કોંગ્રેસના તળે ધરતી હલવા સમાન ઘટના બની પામતા ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપાલિકા હવે કોંગ્રેસ મુક્ત બન્યું હોવાનું સાબિત થયું છે.
આ પણ વાંચો :-

નિજ્જરને ગોળી માર્યા બાદ હુમલાખોરો સિલ્વર રંગની ટોયોટા કેમરી કારમાં ફરાર થઈ ગયા હતા. જ્યાં નિજ્જરને ગોળી વાગી હતી ત્યાંથી થોડે દૂર બે યુવકો ફૂટબોલ રમતા હતા. ગોળીનો અવાજ સાંભળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તે નિજ્જર પાસે મદદ માટે પહોંચ્યો હતો અને અન્ય યુવકે હુમલાખોરોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે વિવાદ વધી જતાં પોલીસે તપાસના આદેશ આપ્યા હતા અને ત્યાર બાદ આરોપી સબ- ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મુસ્લિમ સમાજના લોકોએ હોબાળો મચાવ્યો હતો અને
મોરબીના ફાયર ઓફિસર
પાંચ અને છ નંબરના ગેટની સામે સફાઈ કરતા કર્મચારીઓએ બિલ્ડીંગમાં ધુમાડો નીકળતો જોયો હતો. જે બાદ
એસીપી હિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે આ બનાવ બાદ પીઆઇ બી કે ખાચર ફરાર છે.
અધિકારીએ કહ્યું કે તેમને પ્રાથમિકતાના આધારે સારવાર આપવામાં આવી રહી છે. અમારો પ્રથમ પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ બાળકો સાથે સારો વ્યવહાર કરવામાં આવે. તેમણે કહ્યું કે એક બાળકની હાલત નાજુક છે અને તેને ૧૦૦ ટકા દાઝી ગયેલી ઈજાઓ થઈ છે, જ્યારે બીજા
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નવા એસ.ટી. બસ સ્ટેશનથી કામરેજ તાલુકાના નાગરિકોની
આગ બીજા માળ સુધી પ્રસરતા બીજા માળે સુતેલા પરિવારના સભ્યો ફસાઈ ગયા હતા. આગને પગલે પરિવારના સભ્યોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગી ત્યારે મકાનમાં ૭ સભ્યો હાજર હતા જેમાંથી પરિવારના છ સભ્યોએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને જીવ બચાવ્યો હતો. ત્યારે બેડરૂમમાં રહેલ ૧૭ વર્ષીય 