‘MMS video was better than this Akshara Singh
- અક્ષરા સિંહ કપાળ પર સિંદૂર, ખુલ્લા વાળ અને હાથમાં ત્રિશૂળ પકડેલ જોવા મળી હતી. લોકો એ તેના આ લુકને લઈને કરી ટ્રોલ
થોડા સમય પહેલા ભોજપુરી એક્ટ્રેસ (Bhojpuri actress) અને બિગ બોસ OTT ફેમ અભિનેત્રી અક્ષરા સિંહ (Akshara Singh) તેના એક વાયરલ MMS વીડિયોને લઈને ઘણી ચર્ચામાં હતી. લોકો કહી રહ્યા હતા કે એ વાયરલ MMS વીડિયોમાં જોવા મળતી છોકરી ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ હતી પણ એ વાતને એમને નાકરી કાઢી હતી.
એ વાયરલ MMS વીડિયો પછીથી અક્ષરા સિંહના બીજા ઘણા વિડીયો અને નવા લુક વાયરલ થયા હતા પણ લોકો આજે પણ તેને એ જ વાયરલ MMS વીડિયો માટે યાદ કરીને હજુ પણ ટ્રોલ કરી રહ્યા છે.
મા દુર્ગાના અવતારમાં દેખાઈ :
હાલ નવરાત્રીના તહેવાર પર અક્ષરા સિંહનો એક નવો લુક ફરી ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વખતે તે કોઈ વાયરલ MMS વીડિયો કારણે નહીં પણ નવા લૂકને કારણે ચર્ચાનો વિષય બની અને એ લુક વિશે તમને જણાવી દઈએ તો આ વખતે અક્ષરા મા દુર્ગાનો અવતારમાં દેખાઈ હતી. જો કે હાલ જ અક્ષરા સિંહ તેના આ લુકને લઈને ઘણી વધુ ટ્રોલ થઈ રહી છે.
અપકમિંગ સોંગ :
જણાવી દઈએ કે અક્ષરા સિંહનો એક અપકમિંગ સોંગ આવી રહ્યું છે અને એ સોંગમાં તે મા દુર્ગાના અવતારમાં દેખાશે. આ ગીતનું નામ છે ‘ચૌસઠ જોગીનીયા માઈ’. હાલ વાયરલ થયેલ એમના એ પોસ્ટરમાં અક્ષરા સિંહે કપાળ પર સિંદૂર, ખુલ્લા વાળ અને હાથમાં ત્રિશૂળ પકડેલ જોવા મળી હતી. લોકો એમના એ લુકને લઈને ઘણી વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો :-