Saturday, Mar 21, 2026

Surat City

Latest Surat City News

સુરત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશના ૩૭ પતંગબાજો જોડાયા

સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ. સુરત મહાનગરપાલિકા અને…

CA ફાઈનલનું ૯.૪૨ ટકા પરિણામ સુરતના ૭ વિદ્યાર્થી ટોપ ૫૦માં ઝળક્યા

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે સીએ ફાઈનલ અને સીએ ઈન્ટરમિડીએટનુ રિઝલ્ટ જાહેર કરવામાં…

સુરતમાં એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, ભંગારના બેપારીની અટક

સુરત રેલ્વે સ્ટેશનથી ઉપાડીને અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં…

સુરતમાં તમામ રામ મંદિરોને અયોધ્યાની ભવ્યતા દર્શાવી સાડી ભેટ આપવામાં આવશે

અયોધ્યા રામ મંદિરમાં પ્રાણપ્રતિસ્થાનાં ઐતિહાસિક દિવસને વધાવવા સુરતના કપડાં વેપારીઑ જુદા જુદા…

સુરતમાં મહિલાને ખેંચ આવતાં મહિલા કૉન્સ્ટેબલે CPR આપી બચાવ્યો જીવ

આજ રોજ સુરતના કાંગારુ સર્કલ નજીક રવિવારી માર્કેટમાં એક મહિલા અચાનક બેભાન…

સુરતમાં લાખો રૂપિયાની ચરસ સાથે બે નેપાળી યુવકો ઝડપાયા

સુરતમાં નશાના વેપલા પર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઈન સુરત’ અભિયાન ચલાવવામાં…

સુરત સિવિલના ડોક્ટરોની જહેમત લેખે લાગી, ૫ વર્ષના બાળકનો હાથ જોડી દીધો

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ૫ વર્ષનો ગૌરવને ૩…

સારવાર માટે આવેલી મહિલાની તબીયત લથડી, તબીબે તાત્કાલિક CPR આપી જીવ બચાવ્યો

સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં આવેલા હોમિયોપેથિક ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે…

ધોળામાં ધૂળ પડી, સુરત સિવિલમાં વૃદ્ધે ૩વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાં

સુરત સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. ત્રણ વર્ષની બાળકી…

બ્રેઈન ડેડ થયેલા ૨૦ મહિનાના રિયાંશનું અંગદાન, પાંચ બાળકોને મળ્યું નવજીવન

સુરત શહેરમાંથી બ્રેઈન ડેડ લોકોના અંગદાનના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. આ…