Amisha Patel’s
- Ameesha Patel Cheque Bounce Case : બોલિવુડ એક્ટ્રેસ અમીષા પટેલની મુશ્કેલીઓ વધી શકે છે. રાંચીની એક કોર્ટે તેના વિરૂદ્ધ વોરંટજાહેર કર્યું છે. જાણો શું છે સમગ્ર મામલો.
એક્ટ્રેસ અમીષા પટેલ (Ameesha Patel) ચેક બાઉન્સના મામલે એક વખત ફરી ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાંચીની (Ranchi) એક કોર્ટે તેના અને તેના બિઝનેસ પાર્ટનર કુણાલ વિરૂદ્ધ વોરન્ટ જાહેર કર્યું છે.
આ મામલો 2018નો છો. જ્યારે અમીષા પટેલ અને તેના બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ અજય કુમાર સિંહ નામના એક ફિલ્મ પ્રોડ્યુસરે છેતરપિંડી, ધમકી અને ચેક બાઉન્સને લઈને ફરિયાદ નોંધાવી હતી.
https://www.instagram.com/p/CpSSfWbIT1N/?utm_source=ig_embed&ig_rid=5a6ed67b-36d5-4d92-b9ca-2615c9e7e88f
રિપોર્ટ્સ અનુસાર આ મામલામાં અમીષા કે તેના વકીલ કોર્ટમાં હાજર ન હતા થયા. હવે કોર્ટે એક્ટ્રેસ અને તેના પાર્ટનરના વિરૂદ્ધ વોરંટ જાહેર કર્યું છે અને કેસની સુનાવણી 15 એપ્રિલે થશે.
આ પણ વાંચો :-