HomeTagsINDIA NEWS

Tag: INDIA NEWS

spot_imgspot_img

કેરળમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ CM પિનરાઈ વિજયન સાથે જોડાયેલા 10 ઠેકાણાઓ પર દરોડા

કેરળના રાજકારણમાં ફરી એકવાર ભારે ખળભળાટ મચ્યો છે. પ્રવર્તન નિર્દેશાલય (ED) એ મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે જોડાયેલા સ્થળો સહિત કુલ...

ફ્રાન્સમાં મહિલાને 487 પુરુષો પાસે મોકલનાર પૂર્વ પ્રેમીને 25 વર્ષની જેલ સજા

ફ્રાન્સમાં એક હચમચાવી નાખે એવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ પોતાના પૂર્વ પ્રેમી પર સાત વર્ષ સુધી માનસિક અને શારીરિક યાતનાઓ આપવાનો...

2013ના દુષ્કર્મ કેસમાં આસારામને હાઈકોર્ટથી રાહત નહીં, આજીવન કેદની સજા યથાવત

સ્વયંઘોષિત ધર્મગુરુ આસારામને 2013ના દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. રાજસ્થાન હાઈકોર્ટે તેમના આશ્રમમાં મહિલાના દુષ્કર્મ કેસમાં આપવામાં આવેલી આજીવન કેદની સજાને...

મોંઘવારીનો વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ અદાણી CNGના ભાવમાં પણ વધારો

મોંઘવારીનો ડબલ ડોઝ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ હવે હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. અદાણી સીએનજીનો...

દેશભરમાં ગરમીનો હાહાકાર, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

ઉત્તર ભારત સહિત દેશના અનેક શહેરોમાં ગરમીનો કહેર સતત વધી રહ્યો છે. બે ડઝનથી વધુ શહેરોમાં તાપમાન 44થી 48 ડિગ્રી વચ્ચે નોંધાતા લોકો ત્રાહિમામ...

ચીનનો દબદબો ઘટાડવા ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ખનિજ કરાર, ભારતને મળશે મોટો ફાયદો

ભારત અને અમેરિકાએ મંગળવારે મહત્વપૂર્ણ ખનિજોનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવાના હેતુથી સહકાર માટે એક મુખ્ય માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ભારત અને અમેરિકા દ્વારા...

ગીરના જંગલમાં 5 સિંહોના રહસ્યમય મોતથી ચકચાર, વન વિભાગ કારણ શોધવામાં વ્યસ્ત

એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓને નિરાશ કરતા માઠા સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img