If you are looking
- best smartwatch to buy online : જો તમે નવી સ્માર્ટવોચ ખરીદવાનું વિચારી રહ્યા છો. તો અમે તમારા માટે એકથી એક જોરદાર સ્માર્ટવોચના ઓપ્શન લઈને આવ્યા છીએ. એમેઝોન પર ધાસુ ઓફર હેઠળ સ્માર્ટવોચ રૂ.૧૫૦૦થી ઓછી કિંમતમાં અવેલેબલ છે.
એમેઝોન ઈન્ડિયા પર ‘‘Blockbuster Value Days’ સેલ ચાલુ છે. સેલમાં ગ્રાહકોને અનેક પ્રકારની ઓફર્સ અને ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે. સેલમાં સ્માર્ટ વોચ, એસેસરીઝ, ઈયરબડ જેવી વસ્તુઓ ખૂબ જ સસ્તામાં ખરીદવાની તક છે. ખાસ વાત એ છે કે HDFC બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10%નું વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે..
Fireboltt Ninja Fit :
આ સ્માર્ટવોચમાં ૧.૬૯-ઈંચની ડિસ્પ્લે છે. જે ઘડિયાળની કિનારીઓને સંપૂર્ણપણે આવરી લે છે. એમેઝોન પર આ ઘડિયાળની કિંમત રૂ.૧,૦૯૯ છે. કંપની દાવો કરે છે કે તે સામાન્ય ઉપયોગ પર ૭-૧૦ દિવસ સુધીની બેટરી લાઇફ આપે છે અને તે સ્ટેન્ડબાય મોડ પર ૪૦ દિવસ સુધી ટકી શકે છે.
Dizo Smartwatch :
ડીઝો વોચ ડી2 પાવરમાં ૫૦૦ નિટ્સ બ્રાઈટ ડિસ્પ્લે છે. જેમાં અમેઝિંગ વ્યૂઈંગ એક્સપિરિયન્સ મળે છે. આ ઘડિયાળ એમેઝોન પર રૂ.૧,૦૯૯માં ખરીદી શકાય છે. તે એક જ ચાર્જ પર ૧૦ દિવસ સુધી ચાલી શકે છે.
boat Wave Leap Call :
આ સ્માર્ટવોચમાં 1.83-ઈંચની HD ડિસ્પ્લે ઉપલબ્ધ છે. તેમાં એડવાન્સ બ્લૂટૂથ કોલિંગ ફીચર આપવામાં આવ્યું છે. એમેઝોન પર તેની કિંમત રૂ.1,599 છે. તેમાં મલ્ટિપલ વોચ ફેસ, મલ્ટી સ્પોર્ટ્સ મોડ, એચઆર અને એસપીઓ2 મોનિટરિંગ અને વેધર ફોરકાસ્ટ ફીચર છે.
આ પણ વાંચો :–