HomeHealth & Fitnessશું તમે પણ કલાકો સુધી Reels જોવો છો ? સાવચેત રહેજો નહીંતર..

શું તમે પણ કલાકો સુધી Reels જોવો છો ? સાવચેત રહેજો નહીંતર..

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img

Do you also watch Reels for hours

Addiction of watching reel : આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને આજકાલ દરેક લોકો ફોન પર કલાકો વિતાવે છે. જેના કારણે ૧૦ થી ૫૫ વર્ષની વયજૂથના લોકો માનસિક બિમારીનો શિકાર બની રહ્યા છે.

આ સોશિયલ મીડિયાનો (Social Media) જમાનો છે અને આજકાલ તમને ઈન્ટરનેટ પર દરેક પ્રકારની વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આનું પરિણામ એ આવ્યું છે કે યુવા પેઢી કલાકો ફોન પર વિતાવે છે અને દિવસ-રાત ફોન સ્ક્રોલ કરવામાં પસાર કરે છે.

બસ, ટ્રેન, મેટ્રો, ઘર, પરિવાર કે આસપાસના લોકોમાં એક આદત સામાન્ય છે. દરેક વ્યક્તિ પોતાના ફોનમાં વ્યસ્ત છે. કલાકો સુધી ફોન સ્ક્રોલ કરીને ઈન્સ્ટા રીલ જોવાનો રોગ આજકાલ એટલો ગંભીર બની ગયો છે કે તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.

Subscribe

Latest stories