HomeNationalદુલ્હને કારના બોનેટ પર બેસી રીલ્સ બનાવી ભારે પડી, પોલીસે ફટકાર્યો દંડ

દુલ્હને કારના બોનેટ પર બેસી રીલ્સ બનાવી ભારે પડી, પોલીસે ફટકાર્યો દંડ

Date:

Related stories

આ રાજ્યમાં કેમ 1 ઓક્ટોબરથી નહીં મળે ગાડીઓને પેટ્રોલ-ડીઝલ?

હરિયાણામાં જૂની ગાડીઓ ચલાવતા લોકો માટે હવે મોટો ફેરફાર...

તમારો પગાર ₹25 હજાર સુધી છે? EPFOના આ નિર્ણયથી થશે મોટો ફેરફાર

નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય...

પત્નીથી પરેશાન 2 પતિ એક જ દિવસે પોલીસ સ્ટેશન પહોંચ્યા, એકે કહ્યું- ‘સાહેબ, બચાવી લો’

આગ્રાના એકતા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બનેલા બે અલગ-અલગ કિસ્સાએ...

નાવપરા GIDCની કંપનીમાં આગ લાગતાં ખળભળાટ!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાવપરા GIDCમાં વિશાલ પોલિફાઇબર પ્રાઇવેટ...
spot_img
The bride sat
  • આજકાલ પ્રી વેડિંગ શૂટનો ક્રેઝ બની ગયો છે. લગ્ન પહેલા દુલ્હન હોય કે વરરાજા કઈંક એવું કરી જતા હોય છે કે તે પછી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે.

એક વીડિયો તાજેતરમાં વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે જેમા એક દુલ્હન કારના બોનેટ પર બેઠેલી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર એક દુલ્હન તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ (Social Media Account) માટે રીલ બનાવવા માટે ચાલતી કારના બોનેટ પર બેઠી. આ વીડિયો અપલોડ થયાના થોડા કલાકો બાદ વાયરલ થવા લાગ્યો હતો.

કન્યાને ૧૬૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો :

સોશિયલ મીડિયામાં લાઈક્સ વધારવા માટે આજના યંગસ્ટર કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પ્રયાગરાજની સિવિલ લાઈન્સમાં દુલ્હનના ડ્રેસમાં એક યુવતીએ પહેલા હેલ્મેટ વગર સ્કૂટી ચલાવી અને પછી કારના બોનેટ પર બેસીને રીલ બનાવી. આ વીડિયો અપલોડ થયાના થોડા કલાકો બાદ વાયરલ થયો હતો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કન્યાને ૧૬૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઘટના રવિવારે પ્રયાગરાજથી સામે આવી હતી. જ્યાં દુલ્હનના વેશમાં સજ્જ એક યુવતી ચાલતી કારના બોનેટ પર બેસીને રીલ બનાવી રહી હતી. આ વીડિયો સિવિલ લાઈન્સ વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો છે. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે તે પોલીસ ચોકીના ઈન્ચાર્જ અમિત સિંહના ધ્યાન પર આવ્યો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img