HomeHealth & Fitnessઆ રીતે પિસ્તા ખાવાથી ઘટે છે વજન, ૩૦ દિવસમાં ફાંદ થઈ જશે...

આ રીતે પિસ્તા ખાવાથી ઘટે છે વજન, ૩૦ દિવસમાં ફાંદ થઈ જશે ગાયબ

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img

Eating pistachios 

  • શું તમે જાણો છો કે ડ્રાયફ્રુટ ખાવાથી વજન ઘટાડી પણ શકાય ? ડ્રાયફ્રુટ પોષક તત્વોથી ભરપૂર હોય છે તેથી તેને હેલ્થી ડાયટમાં સામેલ કરવા જોઈએ. બધા જ ડ્રાયફ્રુટમાં પિસ્તા એવી વસ્તુ છે જેને ખાવાથી વજન પણ ઘટાડી શકાય છે.

ડ્રાયફ્રુટસ (DryFruits) ખાવાથી શરીરને થતા ફાયદા વિશે તો તમે પણ જાણતા હશો. પરંતુ શું તમે જાણો છો કે ડ્રાયફ્રુટ ખાવાથી વજન ઘટાડી પણ શકાય? ડ્રાયફ્રુટ (DryFruits) પોષક તત્વોથી ભરપૂર હોય છે તેથી તેને હેલ્થી ડાયટમાં સામેલ કરવા જોઈએ.

બધા જ ડ્રાયફ્રુટમાં પિસ્તા (Pistachio) એવી વસ્તુ છે જેને ખાવાથી વજન પણ ઘટાડી શકાય છે. જે લોકો વજન ઘટાડવાનું વિચારી રહ્યા છે તેઓ પિસ્તાનો ઉપયોગ કરી શકે છે. પિસ્તાનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે.

પીસ્તામાં વિટામિન એ, વિટામીન બી, વિટામીન બી6, વિટામીન સી, વિટામિન ઈ, ફોલેટ, પ્રોટીન સહિતના પોષક તત્વો અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને ફાયદો કરે છે.

પિસ્તા ખાવાથી થતા ફાયદા :

વજન ઘટે છે :

પીસ્તામાં કેલેરી ઓછી હોય છે તેથી વજન ઘટાડવા માટે મદદરૂપ છે. રોજ સવારે થોડા પિસ્તા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તેનાથી વજન કંટ્રોલ થાય છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.

યાદશક્તિ સુધારે છે :

જે લોકોની યાદશક્તિ નબળી હોય અથવા તો મેમરી લોસની પ્રોબ્લેમ હોય તેમણે પિસ્તા નિયમિત ખાવા જોઈએ. નિયમિત પિસ્તા ખાવાથી મગજ તેજ થાય છે.

કેન્સરથી બચાવ :

પિસ્તા એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે શરીરના ડેમેજ સેલ્સને રીપેર કરે છે અને વધારે ડેમેજ થતા અટકાવે છે. જેના કારણે કેન્સર જેવી બીમારી થવાનું જોખમ ઘટે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories