HomeGujaratBudget 5G Smartphone : માર્કેટમાં આવ્યો સૌથી સસ્તો 5G ફોન, ૧૫ હજારની...

Budget 5G Smartphone : માર્કેટમાં આવ્યો સૌથી સસ્તો 5G ફોન, ૧૫ હજારની અંદર આ છે તમારા માટે બેસ્ટ ૫ ઓપ્શન

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img
  • તમારા માટે આ આર્ટિકલ ખુબજ કામનો છે. તાજેતરમાં જ Itel કંપનીએ પોતાનો નવો લેટેસ્ટ સ્માર્ટફોન Itel P55 5G લોન્ચ કર્યો છે. તેને બજેટ રેન્જમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

જો તમે એક સારો સસ્તો અને દમદાર હાઈટેક ફિચર્સ વાળો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે આ આર્ટિકલ ખુબજ કામનો છે. તાજેતરમાં જ Itel કંપનીએ પોતાનો નવો લેટેસ્ટ સ્માર્ટફોન Itel P55 5G લોન્ચ કર્યો છે. તેને બજેટ રેન્જમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

 Budget 5G Smartphone: માર્કેટમાં આવ્યો સૌથી સસ્તો 5G ફોન, 15 હજારની અંદર આ છે તમારા માટે બેસ્ટ 5 ઓપ્શન

આમાં MediaTek ડાયમેન્શન ચિપસેટ સાથે HD Plus ડિસ્પ્લે છે. જાણો અત્યારે માર્કેટમાં ૧૫ હજારની રેન્જની અંદર કયા કયા છે બેસ્ટ ઓપ્શન.

Budget 5G Smartphone: માર્કેટમાં આવ્યો સૌથી સસ્તો 5G ફોન, 15 હજારની અંદર આ છે તમારા માટે બેસ્ટ 5 ઓપ્શન

Itel P55 5G ના ૮ જીબી રેમ અને ૧૨૮ જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ૯,૯૯૯ રૂપિયા છે. વળી, તેના ૪ જીબી રેમ અને ૬૪ જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ૯,૯૯૯ રૂપિયા છે. તે ઈ-કોમર્સ સાઈટ પરથી ખરીદી શકાય છે. તેનું વેચાણ ૪ ઓક્ટોબરથી શરૂ થશે.

ફિચર્સની વાત કરીએ તો તેમાં ૬.૬ ઈંચની HD પ્લસ ડિસ્પ્લે છે જેનું પિક્સલ રિઝોલ્યૂશન ૧૬૦૦ x ૭૨૦ છે. તેનો રિફ્રેશ રેટ ૯૦ Hz છે. તેમાં MediaTek ડાયમેન્શન ૬૦૮૦ SoC છે. ફોનમાં ૬ જીબી રેમ અને ૧૨૮ જીબી સ્ટોરેજ છે.

POCO M6 Pro 5G ફોનમાં Snapdragon ૪ Gen ૨ પ્રોસેસર છે. પાવર માટે ફોનમાં ૫૦૦૦mAh બેટરી છે. ઉપરાંત આ ફોન ૪GB રેમ અને ૬૪GB સ્ટોરેજ સાથે આવે છે. Pocoનો આ ફોન ૧૦,૯૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે.

Budget 5G Smartphone: માર્કેટમાં આવ્યો સૌથી સસ્તો 5G ફોન, 15 હજારની અંદર આ છે તમારા માટે બેસ્ટ 5 ઓપ્શન

Itel S23+ એ સિંગલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે જે ૮ GB રેમ અને ૨૫૬ GB સ્ટો રેજ સાથે આવે છે. તેને ૧૩,૯૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે. તે એલિમેન્ટ બ્લૂ અને લેક ​​ક્યાન કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં ૬.૯૮ ઈંચની FHD+ AMOLED વક્ર હંમેશા-ઓન ડિસ્પ્લે છે જેનું પિક્સેલ રિઝોલ્યૂશન ૧૬૦૦ x ૭૨૦ છે. તેનો રિફ્રેશ રેટ ૬૦ Hz છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories