HomeSportsભારતના બે ખેલાડીઓએ એક મેચમાં ઝડપી ૦૭ વિકેટ, વેસ્ટ ઈન્ડીઝનો વળ્યો વીંટો

ભારતના બે ખેલાડીઓએ એક મેચમાં ઝડપી ૦૭ વિકેટ, વેસ્ટ ઈન્ડીઝનો વળ્યો વીંટો

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img
  • પહેલી વનડેમાં કુલદીય યાદવની ૪ અને રવિન્દ્ર જાડેજાની ૩ વિકેટને કારણે વેસ્ટ ઈન્ડીઝની આખી ટીમ ભારત સામે ૨૩ ઓવરમાં ૧૧૪ રનમાં સમેટાઈ ગઈ હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચમાં ટોસ હારીને બેટિંગ માટે ઉતરેલી વેસ્ટ ઈન્ડીઝની આખી ટીમને ભારતીય બોલરો પહોંચી વળ્યાં હતા અને એવી ધુઆધાર બોલિંગ કરી કે આખી ટીમ સસ્તામાં આઉટ થઈ હતી અને સૌથી ઓછા રન કર્યાં હતા.

પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડીઝની ટીમની ભારતના કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બરાબર ખાતરદારી કરી હતી. કુલદીપ યાદવે ૩ ઓવરમાં ૨ મેડન ઓવરમાં ૬ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાએ પણ ૩ વિકેટ ઝડપી હતી. આ ભારતના આ બે ખેલાડીઓએ ૭ વિકેટ ઝડપી પાડતા વેસ્ટ ઈન્ડીઝની હાલત ખરાબ થઈ હતી અને આ રીતે આખી ટીમ ૨૩ ઓવરમાં ફક્ત ૧૧૪ રન જ બનાવી શકી હતી.

વેસ્ટ ઈન્ડીઝને જીત માટે ખૂબ ઓછા રનનો ટાર્ગેટ આપ્યો હોવાથી પહેલી વનડેમાં ભારતની જીત નક્કી છે. ભારતે ફક્ત ૧૧૫ રન જ કરવાના છે એટલે પહેલી વનડેમાં તેની જીત થશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories