HomeNational2 દિવસ બાદ બંધ થઇ જશે આ બેંક, RBI એ આપી મોટી...

2 દિવસ બાદ બંધ થઇ જશે આ બેંક, RBI એ આપી મોટી જાણકારી, જાણો શું કરશે ગ્રાહકો ?

Date:

Related stories

૧૫ દિવસની મહેનત અને ૫૦,૦૦૦ સિક્કાઓથી કેવી રીતે તૈયાર થઈ આ ગણેશજીની પ્રતિમા?

શું તમે ક્યારેય 50,000 અસલી સિક્કાઓથી બનેલી ભગવાન ગણેશજીની...

ગરબા રમવા પાર્ટનર પણ હવે ભાડે? સોશિયલ મીડિયાની આ ઓફર પાછળ શું છે મોટો ખેલ?

નવરાત્રીના પવિત્ર અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર...

સ્મૃતિ મંધાનાએ આટલા આંતરરાષ્ટ્રીય રન સાથે રચ્યો ઈતિહાસ!

એશિયન ગેમ્સ 2026ની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ટીમની...

સાંજે આટલા વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં ધમાકો કરશે મેઘરાજ!

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, છતાં મેઘરાજાએ હજુ...

હવે મોંઘા રિચાર્જથી છુટકારો: TRAIના નવા નિયમથી મોબાઇલ યુઝર્સને થશે આ ફાયદો!

શું તમે પણ ડેટા ધરાવતા મોંઘા રિચાર્જ પ્લાનથી કંટાળી...
spot_img

This bank will be closed after 2 days, RBI

  • RBI એ ઓગસ્ટમાં પૂણે સ્થિત રૂપી સહકારી બેંક લિમિટેડનું લાઇસન્સ કેન્સલ કરવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઇએ કે આરબીઆઇના નિર્ણય બાદ 22 સપ્ટેમ્બરથી આ બેંકની બેકિંગ સેવાઓ બંધ થઇ જશે, જે પણ ગ્રાહકોના પૈસા આ બેંકમાં છે તે તમામ માટે આ જરૂરી સમાચાર છે.

જો બેંકમાં તમારું પણ ખાતું (Account) છે તો આ તમારા માટે મોટા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) તરફથી જાણકારી આપવામાં આવી છે કે બે દિવસ બાદ એટલે કે 22 સપ્ટેમ્બરથી એક બેંક બંધ થઇ જશે. રિઝર્વ બેંકે જણાવ્યું કે જે પણ ગ્રાહકોના (Customers) પૈસા આ બેંકમાં છે તે તેમાંથી પૈસા નિકાળી શકશે.

22 સપ્ટેમ્બરના રોજ બંધ થઇ જશે બેંક :

તમને જણાવી દઇએ કે આરબીઆઇ તરફથી અત્યાર સુધી ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓના લાઇસન્સ કેન્સલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ હવે વધુ રિઝર્વ બેંકે બીજી એક બેંકનું લાઇસન્સ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.

કેન્સલ કર્યું લાઇસન્સ :

RBI એ ઓગસ્ટમાં પૂણે સ્થિત રૂપી સહકારી બેંક લિમિટેડનું લાઇસન્સ કેન્સલ કરવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઇએ કે આરબીઆઇના નિર્ણય બાદ 22 સપ્ટેમ્બરથી આ બેંકની બેકિંગ સેવાઓ બંધ થઇ જશે, જે પણ ગ્રાહકોના પૈસા આ બેંકમાં છે તે તમામ માટે આ જરૂરી સમાચાર છે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

કેમ કેન્સલ કરવામાં આવ્યું લાઇસન્સ

રિઝર્વ બેંકે જણાવ્યું કે બેંક 22 સપ્ટેમ્બરના રોજ પોતાનો બિઝનેસ બંધ કરી દેશે. ત્યારબાદ ગ્રાહક ના તો પોતાના પૈસા જમા કરી શકશે અને ના તો નિકાળી શકશે. આ ઉપરાંત કોઇપણ પ્રકારના નાણાકિય ટ્રાંજેક્શન પણ કરી શકશે. આરબીઆઇએ જણાવ્યું કે બેંક પાસે પુરતી પૂંજી અને આગળ કમાણીની સંભાવનાઓ નથી. તેના લીધે આ બેંકનું લાઇસન્સ કેન્સલ કરવામાં આવી રહ્યું છે.

મળશે 5 લાખ રૂપિયા :

રિઝર્વ બેંકના નિયમો અનુસાર બેકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 56 સાથે કલમ 11 (1) અને કલમ 22 (3) (ડી)ની જોગવાઇનું અનુપાલન કરી ન શકાય. બેંક કલમ 22 (3) (એ), 22 (3) (બી), 22 (3) (સી), 22 (3) (ડી), અને 22 (3) ઇ નું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. ડીઆઇસીજીસી અધિનિયમ 1961 ની જોગવાઇના આધીન પ્રત્યેક ડિપોઝિટર્સ રૂ.5,00,000 (પાંચ લાખ રૂપિયા) સુધી જમા વિમા દાવા રાશિ પ્રાપ્ત કરવાનો હકદાર છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories