These are the seats of Gujarat that Congress
- વર્ષ 2017ની ચૂંટણીમાં ગુજરાતમાં અનેક બેઠકો એવી હતી કે જ્યાં જીત-હારનું માર્જિન 3,000થી ઓછું હતું.
મોદીની લહેર (Modi wave) ગુજરાતમાં ઘણા વર્ષોથી રહી છે. 2002માં તો મોદીની ઉજળી પ્રતિભા અને હિન્દુત્વ (Hinduism) ચરમસીમાએ હતા. એ વખતે પણ કોંગ્રેસ (Gujarat Congress) તેના ગઢ તો સાચવતી જ રહી છે. સ્વાભાવિક છે કે ભાજપ પણ અનેક બેઠકો ક્યારેય હાર્યું નથી.
તો બીજી તરફ કોંગ્રેસ ખત્મ થઇ રહ્યાની હવા ભલે ચાલતી રહી છે પણ કોંગ્રેસ પણ હજુ તેના ગઢ સાચવીને જ બેઠી છે. રાજ્યમાં પૂરી એક ડઝન બેઠકો એવી છે. જે કોગ્રેસ છેલ્લા 24 વર્ષમાં ક્યારેય હારી નથી. આ એક ડઝન બેઠકો કઇ છે તે જાણવું જરૂરી છે. કોંગ્રેસ છેલ્લા 24 વર્ષમાં ક્યારેય હારી ન હોય એવી 12 બેઠકો
નીચે મુજબ છે :
વ્યારા
જમાલપુર – ખાડિયા
વાંસદા
ખેડબ્રહ્મા
કપરાડા
મહુધા
બોરસદ
ભિલોડા
દાંતા
દરિયાપુર
વડગામ
જસદણ
આ પણ વાંચો :-