HomeTagsMumbai Police

Tag: Mumbai Police

spot_imgspot_img

આ અભિનેતાને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ, CJP વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા બાદ વધી મુશ્કેલીઓ

CJPના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા બાદ અભિનેતા ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ અભિનેતા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી...

સૈફ અલી ખાન પર હુમલો કરવાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન ઉપર તેના ઘરમાં ઘૂસીને ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ઘાયલ થયો છે અને તેને...

બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય શૂટર શિવકુમાર સહિત 5ની ધરપકડ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં વધુ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં શૂટર શિવકુમાર અને તેને આશરો...

સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈના નામે ફરી મળી ધમકી

અભિનેતા સલમાન ખાનને ફરી એક વાર ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથે...

વિશ્વવિખ્યા યુટ્યુબર ધ્રુવ રાઠી કાનૂની મુશ્કેલીમાં ફસાયા, જાણો આ છે કારણ ?

વિશ્વવિખ્યા યુટ્યુબર ધ્રુવ રાઠીના નામની બનાવવામાં આવેલા પરોડી અકાઉંટની મદદથી લોકસભાના સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલા ને લઈ એક પોસ્ટ કરવામાં આવી છે....

સલમાન ખાનના ઘર પર હુમલાનું સુરત કનેક્શન ?

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘર આગળ થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી. જેમની પુછપરછમાં અનેક ખુલાસા થયા છે. આ બંને આરોપી ભૂજમાંથી પકડાયા...

મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાન આજે પોતાનું નિવેદન આપવા માટે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થશે.

મહાદેવ સટ્ટાબાજી એપ (Betting app) કેસ ઘણા સમયથી ચર્ચામાં છે અને આ મામલામાં ઘણા સેલેબ્સના નામ પણ સામે આવ્યા હતા. આ મામલામાં અભિનેતા સાહિલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img