HomeTagsBangladesh

Tag: Bangladesh

spot_imgspot_img

વડા પ્રધાન શેખ હસીનાનું રાજીનામુ, દેશ છોડીને ભારત આવી ગયા

બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. અગાઉ આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને હસીનાને 45 મિનિટમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. મીડિયા...

બાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ પરત ફર્યા

બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન...

બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ હિંસા, 105નાં મૃત્યુ, દેશવ્યાપી કરફ્યૂનું એલાન

અનામતને લઇને ચાલી રહેલા વિરોધે બાંગ્લાદેશમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. 15 દિવસથી હિંસક આંદોલનોએ ત્યાંની પોલીસ, પ્રશાસન અને સમગ્ર સરકારને હચમચાવી દીધી છે....

વાવાઝોડા ‘રેમલ’થી પશ્ચિમ બંગાળમાં વેર્યો વિનાશ, હવે ગુજરાતમાં ચોમાસાનું શું થશે?

બંગાળની ખાડીમાં ખતરનાક બનેલું વાવાઝોડું રીમાલ રવિવારની રાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું અને હજી પણ તે જમીન પર આગળ વધી રહ્યું...

‘રેમલ’ વાવાઝોડું મચાવશે તબાહી, જુઓ કેટલું પ્રચંડ હતું આ તોફાન

દેશના પૂર્વ ભાગમાં રેમલ ચક્રવાતનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત રેમલ આજે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકશે....

બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અજીમ અનારની કોલકાતા હત્યા

બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અજીમ અનારની હત્યા કરવામાં આવી છે, જેઓ ૧૮મી મેથી ગુમ હતા. કોલકાતા પોલીસે શહેરમાંથી ગઈકાલે એક ફ્લેટમાંથી મૃતદેહ આવ્યો હોવાના અહેવાલથી...

બાંગ્લાદેશની ઢાકામાં સાત માળની ઇમારતમાં આગ લાગતાં ૪૩ લોકોનું મૃત્યું

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના જોવા મળી હતી. આ દરમિયાન રાજધાની ઢાકામાં સાત માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img