Search in boxes and closets
- ભારત સરકારની તરફથી ભલે આ નોટ ચલણમાં ના હોય પરંતુ તેની કિંમત હજારોમાં છે. 1 રૂપિયાની નોટનું બંડલ ખુબ મોટી રકમમાં પણ વેચાઈ શકે છે. CollectorBazarની વેબસાઈટ પર 1 રૂપિયાની નોટના બંડલની અધધ કિંમત મળે છે. આ વેબસાઈટ હાલ ફ્લેટ 15 ટકા ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.
કહેવાય છે કે સંઘરેલો સાપ પણ કામનો. આ કહેવતને અનુરૂપ જો તમારી પાસે એક રૂપિયાની આ નોટ હશે તો એ તમારી કિસ્મત બદશે સકે છે. ઘણાં લોકોને વિવિધ વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હોય છો. જો તમે પણ આ રીતે આવી નોટોનો સંગ્રહ કરેલો હશે તો તમને એનો મોટો લાભ ચોક્કસ મળશે.
તમારી પાસે 1 રૂપિયાની નોટ છે જેના પર 1957માં ગવર્નર એચ.એમ.પટેલની સહી અને સીરિયલ નંબર 123456 છે તો તમે તેની હરાજી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો. શું તમે ઘરે બેઠાં કમાઈ કરવા માગો છો? શું તમારી પાસે પણ જૂની ચલણી નોટ છે. તો આ તમારા માટે કમાણીનું માધ્યમ બની શકે છે. આ વેબસાઈટ હાલ ફલેટ 15 ટકા ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.
જો તમને પણ જૂની ચલણી નોટ એકઠી કરવાનો શોખ છે તો આ તમારો શોખ તમને લાખોપતિ બનાવી શકે છએ. અનેક વખત લોકો જૂના સિક્કા અથવા ચલણી નોટ સાચવીને રાખે છે. આ સિક્કાની કિંમત અત્યારના સમયમાં ઘણી જ વધી ગઈ છે. એટલે તમને લાખો રૂપિયા મળી શકે છે. આજે અમે તમને આવી જ 1 રૂપિયાની નોટ વિશે જણાવી રહ્યા છીએ. જેને વેચીને તમે કરોડપતિ બની શકો છો.
ક્યાં વેચી શકો છો?
દેશમાં અનેક એવી વેબસાઈટ છે જે જૂની ચલણી નોટ ખરીદી રહી છે અને તેના સામે સારી એવી કિંમત પણ આવી રહી છે. Ebay, CoinBazzaar, CollectorBazar જેવી અનેક સાઈટ છે જ્યાં તમે 1, 5 અને 10 રૂપિયાની ચલણી નોટને વેચી શકો છો. આટલું જ નહીં આ સાઈટ્સથી તમે રેયર કોઈન પણ ખરીદી શકો છો. આ સાઈટ એવો દાવો કરે છે કે અહીં જૂની ચલણી નોટ વેચવામાં આવે છે.
1 રૂપિયાની નોટથી કેટલું કમાઈ શકો છો?
ભારત સરકારની તરફથી ભલે આ નોટ ચલણમાં ના હોય પરંતુ તેની કિંમત હજારોમાં છે. 1 રૂપિયાની નોટનું બંડલ 25 હજાર રૂપિયા સુધી પણ વેચાઈ શકે છે. CollectorBazarની વેબસાઈટ પર 1 રૂપિયાની નોટના બંડલની ખુબ જ ઉંચી કિંમત મળે છે.
તેના માટે તમે વેબસાઈટ પર શોપ સેક્શનમાં જઈને નોટ્સ પર ક્લિર કરી નોટ્સના બંડલમાં જાઓ. અહીં તમને તમામ જાણકારી મળી રહેશે. આ નોટ પર 1957ના ગવર્નર એચ.એમ.પટેલની સહી અને તેનો સિરિયલ નંબર 123456 હોવો જોઈએ.
શોખ બનાવશે કરોડપતિ :
જો તમે બાળપણના શોખના ભાગરૂપે 1, 5 અથવા 10 રૂપિયાની નોટ એકઠી કરી છે તો તેનો એક ગલ્લો પણ તૈયાર રાખ્યો છે તો તે નોટ અથવા સિક્કો તમને કરોડપતિ બનાવી દેશે. તમને નવાઈ લાગશે કે આ સિક્કો અથવા ચલણી નોટની આજના સમયમાં ભલે કંઈ કિંમત ના બનાવી હોય પણ તેની કિંમત આજના સમયમાં ઘણી છે.
હકીકતમાં અનેક વેબસાઈટ પર આ ચલણી નોટની હરાજી થઈ રહી છે તેના માટે તમને સારી કિંમત પણ મળી શકે છે. જો તમારી પાસે વધારે માત્રામાં આવી નોટો પડી હશે તો તે તમને કરોડપતિ બનાવી દેશે.
આ પણ વાંચો :-