લોકસભાની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી પણ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભાજપ દ્વારા પેટાચૂંટણી માટે પાંચ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ૬ બેઠકો ખાલી છે. જોકે, ચૂંટણી પંચે માત્ર ૫ બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેરાત કરી હતી. વિસાવદર બેઠકથી પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એવામાં ભાજપે પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવી છે.


જણાવી દઈએ કે, આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં કેસરિયા કર્યા હતા. જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે અત્યાર સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ તમામ બેઠકોની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ યોજવામાં આવશે.
ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે ૧૮મી લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાશે. દેશમાં ૧૯ એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરુઆત થશે. સાતમા તબક્કાની ચૂંટણી ૧ જૂનના રોજ યોજાશે. લોકસભાની ૫૪૩ બેઠકોની ચૂંટણી યોજાશે. તમામ બેઠકનું પરિણામ ચોથી જૂનના રોજ આવશે. લોકસભાની સાથે સાથે સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશ એમ ચાર રાજ્યોમાં વિધાસભાની ચૂંટણી પણ યોજાશે. આ સિવાય દેશમાં વિવિધ વિધાનસભાની બાકી રહેલી પેટાચૂંટણીઓ પણ લોકસભાની ચૂંટણી સાથે જ યોજાશે.
આ પણ વાંચો :-

દિલ્હી ટ્રાફિક પોલીસની એડવાઈઝરી અનુસાર કાયદો અને વ્યવસ્થાના કારણે નવી દિલ્હી વિસ્તારમાં ટ્રાફિક પ્રભાવિત થશે. પોલીસે જણાવ્યું હતું કે, ‘
SAD એ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ભાગ રૂપે ભાજપ સાથે પંજાબમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડી હતી. પરંતુ બંને પક્ષો વધુ નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી શક્યા ન હતા. કોંગ્રેસે ૧૩માંથી ૮ બેઠકો જીતી હતી. ગુરુદાસપુર અને
આ પહેલા મુખ્તાર અંસારીએ આરોપ લગાવ્યો હતો કે, તેમને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. ૨૧ માર્ચે જ્યારે
મેષઃ
ગુરુગ્રામ પોલીસે યુટ્યુબર સાગર ઠાકુર પર હુમલાના કેસમાં એલ્વિશ યાદવનું નિવેદન લીધું હતું. સાગર ઠાકુરની ફરિયાદ પર એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુરુગ્રામમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હુમલાના આ કેસમાં તેનું નિવેદન લીધા બાદ
વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, આરોપોનો સામનો કરી રહેલા કોઈ પણ વ્યક્તિની જેમ કેજરીવાલ પણ
સુરત પાલિકાના કોર્પોરેટર તરીકે ભાજપમાંથી ત્રીજીવાર ચૂંટાયેલા વોર્ડ નંબર-૧૮ના કોર્પોરટર ગેમર દેસાઈનું આજે સવારે
પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી લાગેલી આગ જોત જોતામાં વિકરાળ બની ગઈ હતી. સાથે જ ધુમાડાના ગોટે ગોટા દુર સુધી જોવા મળ્યા હતાં. કતારગામ ધારાસભ્ય વિનોદ મોરડીયાના કાર્યાલયમા આગ ફાટી નીકળ્યાની જાણ થતાં જ 