લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કૉન્ગ્રેસમાં વધુ એક ગાબડું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કૉન્ગ્રેસના પીઢ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનાં પુત્રવધૂ ડૉ. અર્ચના પાટીલ ચાકુરકરે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની તેમના સત્તાવાર નિવાસસ્થાન સાગર બંગલામાં મુલાકાત કરી હતી.
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પ્રધાન અશોક ચવાણની નાંદેડ, લાતુર અને ધારાશિવ જિલ્લામાં સારી પકડ છે અને તેમની મધ્યસ્થીથી ગયા મહિને શિવરાજ પાટીલના કટ્ટર સમર્થક બસવરાજ પાટીલે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આથી ડૉ. અર્ચના પાટીલ ચાકુરકર પણ ગમે ત્યારે ભાજપમાં જોડાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી. તેમના પહેલા અશોક ચવ્હાણ પણ ભાજપમાં જોડાયા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓ સતત પાર્ટી છોડી રહ્યા છે. આ પહેલા પણ કોંગ્રેસના ઘણા નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
અર્ચના પાટિલને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ભૂમિકા મનાઈ રહી છે. તેમણે જ ભાજપ અને અર્ચાના વચ્ચે મધ્યસ્થતા કરી હોવાનું મનાય છે. જેના પછી અર્ચના પાટિલ ભાજપમાં જોડાઈ ગયા હતા. અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બસવરાજ પાટિલ મુરુમકરે પણ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. તેઓ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલના દીકરા છે.
આ પણ વાંચો :-

બીજેપીના એર્નાકુલમ મતવિસ્તારના ઉમેદવાર કે એસ રાધાકૃષ્ણન સામે લગભગ ૨૧૧ કેસ નોંધાયેલા છે. બીજેપીના પ્રદેશ
નજફગઢના ધારાસભ્ય કૈલાશ ગેહલોત તે પેનલનો ભાગ હતા જેણે હવે રદ કરાયેલી દારૂની નીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો. ગેહલોતને આ કેસમાં પૂછપરછ માટે હાજર થવા અને પ્રિવેન્શન ઓફ
આજે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને (મરણોત્તર) ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ‘ભારત રત્ન’ સન્માન સમારોહને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘
પાલિકાના લિંબાયત ઝોનમાં ગોડદરા
સોના ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ગઈકાલે જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે સોનાના ભાવ ૬૮ હજાર ૧૧૦ રૂપિયા નોંધાયો હતો. જ્યારે ચાંદીનો ભાવ ૭૫ હજાર ૨૨૦ રૂપિયા નોંધાયો હતો. છેલ્લા ઘણા સમયથી સોના અને
તેમણે ૮ જેટલી હિન્દી ફિલ્મોમાં અને અનેક ગુજરાતી ફિલ્લોમાં ગીતો ગાઈને લોકોમાં લોકપ્રિય બન્યા હતા. તેમણે રાજ કપૂરના જીવનની અંતિમ ફિલ્લ
બસપાના
ડિંડોલીના એક ઓયોમાં મૂળ બિહારનો વતની એવો તારિક અનવર એક યુવતી સાથે પહોંચ્યો હતો. ઓયો હોટલમાં યુવત અને યુવતીએ પોતાના આધારકાર્ડથી ઓળખના પૂરાવા રૂપે આપ્યા હતાં. જેમાં યુવતી કોસાડની હોવાનું સામે આવ્યું છે. ઓયોના બંધ રૂમમાં સૂતા સૂતા જ તારિક અનવર નામના યુવકનું થયું મોત થયું હતું. યુવકના મોતનું કારણ હાલ અકબંધ રહ્યું છે. જેથી પીએમ માટે તેનો મૃતદેહ મોકલીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.