મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં સ્પેશિયલ આર્મ્ડ ફોર્સિસના જવાનોને લઈ જતી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ જવાનોના નિધન થયા છે, જ્યારે ૨૧ જવાનો ઘાયલ થયા છે. અકસ્માતમાં કન્હૈયા જસવાણી, નિકલેશ જસવાણી અને ડ્રાઈવર પુરુષોત્તમ મહોબિયાના મોત થયા હતા. તમામ મંડલાના રહેવાસી હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય બે કાર સવારોને કેવલારી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે એક સૈનિકને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને મહારાષ્ટ્રના નાગપુર રિફર કરવામાં આવ્યો છે. આ અકસ્માત જિલ્લા મુખ્યાલયથી લગભગ ૫૦ કિમી દૂર સિવની-મંડલા રાજ્ય ધોરીમાર્ગ પર ધનગઢ ગામ નજીક સવારે ૧ વાગ્યે થયો હતો. કેવલારી પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસની ૩૫મી SAF બટાલિયનના સૈનિકોને મંડલાથી પંધુર્ના લઈ જતી બસ એક કાર સાથે અથડાઈ હતી જેમાં ડ્રાઈવર સહિત પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા.
કેવલારી પોલીસ સ્ટેશનના પ્રભારી ચૈન સિંહ ઉઇકેએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ અન્ય બે કાર સવારોને કેવલારી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે કારમાં સવાર લોકો નાગપુરથી હોસ્પિટલ સંબંધિત કોઈ કામ કરીને પરત ફરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે દુર્ઘટના બાદ SAF સૈનિકોને લઈને જઈ રહેલી બસ પલટી ગઈ. તેમણે કહ્યું કે કુલ ૨૬ SAF સૈનિકો ઘાયલ થયા છે અને તેમને કેવલારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેમાંથી એકને ગંભીર ઈજા થઈ છે અને તેને નાગપુર રિફર કરવામાં આવ્યો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :-

કાશી વિશ્વનાથ પ્રશાસને એક પ્રેસ સિલીઝ બહાર પાડીને કહ્યું હતું કે કેટલાક તોફાની તત્વોએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું હતું. મંદિર પ્રશાસન તરફથી
રાજસ્થાનના જયપુરમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના નેતા
જપ્ત કરવામાં આવેલા હેરોઈનની કિંમત
મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે તેમને ૬ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. અગાઉ ૨ એપ્રિલે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન
આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. માર્ચની શરૂઆતમાં, ૨૫ વર્ષીય
કોંગ્રેસ દ્વારા આજે વધુ છ નામોની જાહેરાત કરાવામાં આવી છે. આ જાહેર કરાયેલા નવા નામોની યાદીમાં, પાર્ટીએ ઉત્તર ગોવાથી રમાકાંત ખલાપ અને દક્ષિણ ગોવાથી કેપ્ટન વિરિયાતો ફર્નાન્ડિસને ટિકિટ આપી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશની ત્રણ બેઠકો અને દાદરા અને નગર હવેલી બેઠક માટે
પીએમ મોદીએ આગળ લખ્યું, આપણા બધા માટે ગર્વની વાત છે કે ભાજપ હંમેશા તેના વિકાસલક્ષી વિઝન, સુશાસન અને રાષ્ટ્રવાદી મૂલ્યોને સમર્પિત છે. ભાજપની સૌથી મોટી તાકાત તેના કાર્યકરો છે, જેઓ
વર્ષ ૨૦૨૨માં થયેલા બ્લાસ્ટના કેસની તપાસ કરવા જઈ રહેલી NIAની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ NIA ટીમની કાર પર ઇંટો ફેંકવામાં આવી હતી, જેને કારણે
મેષઃ