ક્રિકેટ ચાહકો ICC મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે T૨૦ વર્લ્ડ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ૧ જૂનથી ૨૯ જૂન સુધી રમાશે. અમેરિકાએ પણ ટી૨૦ વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. યુએસએની ૧૫ સભ્યોની ટીમનું નેતૃત્વ મોનાંક પટેલ કરશે. મોનાંકનો જન્મ ગુજરાતના આણંદ શહેરમાં થયો હતો.
આઈસીસી T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે અમેરિકા દ્વારા જાહેર કરાયેલી ૧૫ સભ્યોની ટીમની કેપ્ટનશિપની જવાબદારી ગુજરાતી મૂળના મોનાંક પટેલની સોંપવામાં આવી છે. આ ઉપરાંત ટીમમાં ૨૦૧૦માં રમાયેલા અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો રહેલા સૌરભ નેત્રાવલકરને પણ સ્થાન મળ્યું છે. અમેરિકાની વર્લ્ડ કપની ટીમમાં ન્યૂઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા ઓલરાઉન્ડર કોરી એન્ડરસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મુંબઈના ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર હરમીત સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. મુંબઈમાં જન્મેલા ૩૧ વર્ષના આ ખેલાડીએ ૨૦૧૨ના અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ૨૦૧૩માં રાજસ્થાન રોયલ્સ અને ત્રિપુરા માટે સ્થાનિક ક્રિકેટમાં ભાગ લીધો હતો. ભારત માટે અંડર-૧૯ વર્લ્ડ કપ ટીમમાં રમનાર સૌરભ નેત્રાવલકર પણ અમેરિકાની ટીમમાં છે. તે ૨૦૧૦માં અંડર-૧૯ વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતો, જેમાં કેએલ રાહુલ, જયદેવ ઉનડકટ અને મયંક અગ્રવાલનો સમાવેશ થતો હતો.
મોનાંક પટેલ (કેપ્ટન/વિકેટકીપર), એરોન જોન્સ (વાઈસ-કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંહ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર, નોશતુશ કેનઝિગે, સૌરભ નેત્રાવલકર, શેડલી વાન શલ્કવિક, સ્ટીવન ટેલર, શાયન જહાંગીર.

સંદેશાવ્યવહાર મંત્રી રેખા શર્માએ કહ્યું, “૨૫ એપ્રિલ અને ૨ મેના રોજ યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન કેબિનેટે ૧૦૦ રૂપિયાની બેંક નોટને ફરીથી ડિઝાઇન કરવા અને
કોલકાતા પોલીસના સેન્ટ્રલ ડિવિઝનના ડેપ્યુટી કમિશનરએ જણાવ્યું હતું કે, “એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે. અમે આગામી થોડા દિવસોમાં કેટલાક સાક્ષીઓ સાથે વાત કરીશું. ઉપલબ્ધ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવશે. કોલકાતામાં આવેલા રાજભવનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી એક મહિલાએ પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ કોલકાતાના
શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા
આ મામલે એલ્વિસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ એલ્વિસ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. તેને કહ્યું હતું કે કેટલાક લોકોને તેની સફળતા પસંદ નથી આવી રહી. એટલા માટે તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.
મેષઃ
ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર ૨૦મી મેના રોજ મતદાન છે અને નામાંકન માટેની છેલ્લી તારીખ આજે છે. મધરાતથી કોંગ્રેસ પક્ષમાંથી એક નામ સામે આવ્યું એ હતું. કે.એલ શર્મા. તેમનું પૂરું નામ કિશોરી લાલ શર્મા છે. મધરાતથી શરૂ થયેલ ચર્ચાઓ વચ્ચે આજે વહેલી સવારે તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કેએલ શર્મા પૂર્વ કોંગ્રેસ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતની ઘટના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લામાં કારાકોરમ હાઇવે પર બની હતી. બસ રાવલપિંડીથી હુંઝા જઈ રહી હતી. આ દરમિયાન બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ડુંગરાળ વિસ્તારમાંથી જતી આ બસ નાળામાં પડી જતાં ઓછામાં ઓછા
બપોરે ૧ વાગ્યે નિફ્ટી ૨૫૦ પોઈન્ટ ઘટીને ૨૨,૪૦૦ પર ટ્રેડ થઇ રહી હતી જ્યારે સેન્સેક્સ ૯૧૬ પોઈન્ટ ઘટીને ૭૩,૬૯૫ પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી ૪૭૫ પોઈન્ટથી વધુના કડાકા સાથે ૪૮,૭૬૫ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. BSEના ટોચના ૩૦ શેરોમાંથી ૨૫ શેરોમાં વેચવાલી આવી હતી. બજાજ ફાઇનાન્સનો શેર પણ ૨ ટકા સુધી ગગડી ગયો હતો. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલમાં ૨.૪૨ ટકાનો આવ્યો હતો. NSE પરના ૨,૫૫૩ શેરોમાંથી ૭૬૩ શેરો વધી રહ્યા છે, જ્યારે ૧,૬૮૯ શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ૧૦૧ શેરો યથાવત છે. ૧૩૩ શેર ૫૨ 