HomeNationalખેડૂત પુત્રએ પૂરી કરી માંની ઈચ્છા, હેલિકોપ્ટરમાં ધામધૂમથી બંને પુત્રીઓને આપી વિદાય

ખેડૂત પુત્રએ પૂરી કરી માંની ઈચ્છા, હેલિકોપ્ટરમાં ધામધૂમથી બંને પુત્રીઓને આપી વિદાય

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

Farmer’s son fulfills his wish

  • અહીં દાદીની ઈચ્છા પુરી કરવા માટે બે બહેનોની હેલિકોપ્ટરમાં વિદાય કરવામાં આવે છે. આ સીનને જોવા માટે આસપાસના ગામના લોકો પણ ઉમટી પડ્યા.

હમણા થોડા સમયથી હેલિકોપ્ટરમાં (helicopter) વિદાય આપવાનું ચલણ વધી ગયુ છે. હાલમાં યુપીમાં બે બહેનોની વિદાય હેલિકોપ્ટરમાં કરવામાં આવી હોય તેવો વીડિયો વાયરલ (Viral video) થયો છે.

અહીં દાદીની ઈચ્છા પુરી કરવા માટે બે બહેનોની હેલિકોપ્ટરમાં વિદાય કરવામાં આવે છે. આ સીનને જોવા માટે આસપાસના ગામના લોકો પણ ઉમટી પડ્યા.

બે બહેનોના સાથે લગ્ન થયા હતા :

હકીકતમાં ભોજીપુરા થાના ક્ષેત્રના ગામ દોહના પિતમરાયમાં રહેતા ખેડૂત રાજેન્દ્રસિંહ યાદવ અને તેના નાના ભાઈ બંનેએ પોતાની પુત્રીના લગ્ન મીરગંજ થાના ક્ષેત્રનાં હલ્દી કલામાં રહેતા રામદાસ યાદવના પુત્ર રામવીર અને વિજયપાલનાં પુત્ર અજય સાથે નક્કી કરવામાં આવ્યા હતા.

આસપાસનાં ગામના લોકો પણ ઉમટ્યા હતા :

બંને બહેનો પ્રિયંકા અને પ્રિતીનાં લગ્ન ધામધૂમથી તમામ વિધિ વિધાન સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે બંને બહેનોને હેલિકોપ્ટરમાંથી વિદાય આપવામાં આવી. આ વિદાયને જોવા ગામ ઉપરાંત પાડોશનાં ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા.

દાદાની ઈચ્છ પૂરી કરી :

ખેડૂત રાજેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે, દાદીની ઈચ્છા હતી કે, જ્યારે પોતાની બંને પૌત્રીની વિદાય હેલિકોપ્ટરમાં થાય. માંની ઈચ્છા પૂરી કરવા માટે બંને દિકરીઓની વિદાય હેલિકોપ્ટકમાં કરવામાં આવી.

પૂરતી સુરક્ષા વ્યવસ્થા :

રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે, બે મહિનાની મહેનત બાદ હેલિકોપ્ટર માટે એક ખાનગી એજન્સીના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવી. આ દરમિયાન પ્રશાસન તરફથી પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories