Friday, Nov 7, 2025

Surat City

Latest Surat City News

ઓજસ્વી ફાઉન્ડેશન સહિત સુરતમાં ૭ સ્થળો પર EDના દરોડા

સુરત શહેરના અલગ અલગ ૭ સ્થળો પર EDના દરોડા પડ્યા છે. જેમાં…

સુરતના પૂર્વ આઈજી બન્યા CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર

ગુજરાત કેડરના IPS અધિકારીની આગામી પાંચ વર્ષ માટે CBIમાં નિમણૂક કરવામાં આવી…

સુરતના મનિષ સોલંકી પરિવારના સામૂહિક -આપઘાત પાછળ પઠાણી ઉઘરાણી કારણભૂત

સુરતમાં મનિષ સોલંકીના પરિવાર સહિતની સામુહિક આત્મહત્યા કેસને લઈને રાજ્ય આખામાં ચકચાર…

ગૃહરાજ્યમંત્રી સાહેબ તમારા પોલીસ સુરત પાસીંગના ગાડી ચાલકોને ખોટી રીતે કરે છે હેરાન, MLA કુમાર કાનાણી

ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે અને ગુનેગારો ગુનો કરવા માટે…

નવસારીમાં કાળ બનીને તૂટી બાલ્કની, ૪૦ વર્ષની મહિલાનું મોત

નવસારીમાં કોમ્પલેક્ષની બાલ્કની એક મહિલા માટે કાળ બની હોવાનું સામે આવ્યું છે.…

સુરતના SMCએ દિવાળીની સફાઈને તમામ વોર્ડમાં ભગવાનના જૂના ફોટો સ્વીકારવાની શરૂઆત

દિવાળીના તહેવારને ટાંણે લોકો ઘરની સાફસફાઇ બાદ દેવી-દેવતાઓના જૂના ફોટા નદીમાં, મેદાનમાં…

સુરતમાં રખડતાં ઢોરને પકડવા ગયેલા SMCની ટીમ ઉપર પશુપાલકો કરી હુમલો, આઠથી દસ શખસ દંડા સાથે ઘસી આવ્યા

સુરતના અમરોલીમાં રખડતા ઢોર પકડવા માટે ગયેલી પાલિકાની ટીમ ઉપર પશુપાલકોએ હુમલો…

વીર નર્મદ યુનિવર્સિટીની જર્નાલિઝમ વિભાગમાં ABVP નો જોઇન્ટ સેક્રેટરી પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાની મોસમમાં ચર્ચામાં રહેતી આવી છે. હાલમાં…

મધ્યપ્રદેશની કુખ્યાત ચોરને ઝડપવા સુરત પોલીસે વેશ પલટો કર્યો, ફુગ્ગાવાળા બની દિલ્હીથી ઉપાડી લીધો

પોલીસ આરોપીઓને પકડવા નીત નવી ટ્રીક વાપરતી હોય છે. ક્યારેક રિક્ષાવાળા, ક્યારેક…

સોલંકી પરિવારના સામુહિક આપઘાત નહોતો કર્યો, પરિવારનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવતા થયો નવો ખુલાસો

સુરતમાં અડાજણ સામુહિક આપઘાત કેસ મામલો મોટો ખુલાસો સામે આવ્યો છે. વાત જાણે એમ…