HomeSurat City

Surat City

સુરત: નવી સિવિલમાં ૭૫મું અંગદાન, પાલઘરના બ્રેઈન ડેડ દર્દીના બે કિડની અને લિવરના દાન થકી 3 વ્યક્તિને મળશે નવજીવન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થઈ રહ્યા છે. મૂળ મહારાષ્ટ્રના પાલઘરના બ્રેઈનડેડ ૩૭ વર્ષીય દિપક લક્ષ્મણભાઈ ઠાકરેના અંગોનું અંગદાન થતા...

સુરતમાં ઇન્ડસ્ટ્રીઝ સંચાલક દ્વારા ગેરકાયદેસર ગેસ જોડાણથી 43.80 લાખની ચોરી, પોલીસે કરી ધરપકડ

સુરત શહેરના ભાઠેના-આંજણા વિસ્તારમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીઝના સંચાલકે ગુજરાત ગેસ કંપનીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે ગેસનું જોડાણ લઈને કરોડોની ચોરી કરી હોવાનો મામલો સામે...

કાળા જાદુથી પરિણીતાને વશમાં રાખી ભુવા દ્વારા અવારનવાર દુષ્કર્મ

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મૂળ બોટાદની 25 વર્ષની પરિણીતા ઉપર કાળો જાદુ કરી તેને વશમાં રાખી છેલ્લા દોઢ વર્ષથી બોટાદના ચિરોડામાં મઢ ધરાવતા ભુવાએ...

સુરત: મોટા વરાછામાં વેપારીના ફ્લેટ પર કબ્જો જમાવનાર ભાડુઆત સામે ગુનો નોંધાયો

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મોટા વરાછા અબ્રામા રોડ પર ફ્લેટ આવેલો છે. જે ફ્લેટ તેઓએ ભાડે આપ્યો...

સુરત: પાલ આરટીઓ દ્વારા વાહનોના ગોલ્ડન અને સિલ્વર નંબરોની થશે હરાજી

સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા M/cycleના GJ-05 TZ સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન તા.૧૮થી ૨૦...

સુરત રેલવે સ્ટેશન પર સામૂહિક આપઘાત, એક મહિલાનું મોત, બંને બાળકની હાલત ગંભીર

સુરતમાં વધુ એક સામુહિક આપઘાતના પ્રયાસની હચમચાવતી ઘટના સામે આવી છે. રેલ્વે સ્ટેશન ખાતે બે બાળકો સાથે માતા દ્વારા સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો...

ટ્રમ્પના ટેરિફથી હીરા ઉદ્યોગમાં હાહાકાર, એક લાખ નોકરીઓ પર સંકટ, ગુજરાતમાં સૌથી વધુ અસર

ડાયમંડ ઈન્ડસ્ટ્રી મોટા પાયે લોકોને નોકરી આપે છે. આ ઉદ્યોગમાં હીરાના કટિંગથી લઈને પોલિશિંગ સુધીના કામમાં મોટા પાયા પર શ્રમિક અને કુશળ કારીગર લાગે...

Must read

spot_img