HomeNational

National

જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં હોબાળો, લાઠીચાર્જના આક્ષેપ; પોલીસે કર્યો ઇનકાર

દિલ્હીના જંતર-મંતર ખાતે સોમવારે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતાં પોલીસ...

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 10 લોકોના મોત

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 10 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો...

પ્રવાસ માટે આધારકાર્ડ સિવાયના અન્ય દસ્તાવેજો પણ ચાલશે, કેરળ હાઈકોર્ટની ટિપ્પણી બાદ મહત્વના સવાલો ઊભા

એરપોર્ટ પર મુસાફરોને ઝડપી અને સરળ પ્રવેશ આપવા માટે શરૂ કરાયેલી ડિજિ યાત્રા (Digi Yatra) સેવા અંગે કેરળ હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. ડિજિ...

જંતર મંતર પર અભિજીત દીપકે સાથે શું થયું ?

જંતર મંતર પર ભૂખ હડતાલ પર ઉતરેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર શાહી ફેંકવામાં આવી હતી. શાહી ફેંકાયા પછી, દીપકેના...

ઇતિહાસ રચાયો: ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ

ભારતના અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ ટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત દેશનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1'...

હવે બદ્રીનાથ મંદિર માં પણ દાન ચોરી, એક ની ધરપકડ

ઉત્તરાખંડના પ્રખ્યાત બદ્રીનાથ મંદિરમાં ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિના મામલે વિશેષ તપાસ ટીમ (SIT)એ મંદિરના પૂર્વ અધિકારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી છે. રાજેન્દ્ર ચૌહાણ 30...

8 સેકન્ડમાં 5 થપ્પડ! મહિલા PSIએ મહિલા ફરિયાદીને માર માર્યાનો વીડિયો વાયરલ, તપાસના આદેશ

ઉત્તર પ્રદેશના વારાણસીના ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં મહિલા ઉપ-નિરીક્ષક (PSI) દ્વારા મહિલા ફરિયાદીને થપ્પડ માર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા અધિકારી...

Must read

spot_img