HomeNational30 રૂપિયાનો શેર 684 રૂપિયાએ પહોંચ્યો, આવા સ્ટોક જ કરોડપતિ બનવાના સપના...

30 રૂપિયાનો શેર 684 રૂપિયાએ પહોંચ્યો, આવા સ્ટોક જ કરોડપતિ બનવાના સપના કરે છે પૂર્ણ

Date:

Related stories

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...

૪ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: બુધવારે જાણો મેષથી મીન સુધીની તમામ ૧૨ રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): બુધવારના પ્રભાવથી તમારી કાર્યક્ષમતા અને વ્યવસાયિક વાર્તાલાપમાં...

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...
spot_img

A share of 30 rupees reached 684 rupees

  • Multibagger Stock : શેરબજારમાં પૈસા કમાવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણા શેરો બજારમાં મલ્ટિબેગર્સ સાબિત થયા છે. જેણે રોકાણકારોને ખૂબ પૈસા કમાવી આપ્યા છે. Tanla Platforms Shares પણ તેમાંથી એક છે. આ કંપનીના શેરોએ છેલ્લા 10 વર્ષમાં તેના લાંબા ગાળાના રોકાણકારોને 15,445 % કરતા વધુ વળતર આપ્યું છે.

આ મલ્ટિબેગર સ્ટોકે (Multibagger Stock) છેલ્લા 5 વર્ષમાં જ 1,700 ટકાથી વધુ વળતર આપ્યું છે. સોમવારે આ સ્ટોક રૂ.684 પર બંધ રહ્યો હતો. બ્રોકરેજ માર્ચ ક્વાર્ટરના પરિણામો પછી મલ્ટિબેગર સ્ટોક પર તેમનું તેજીનું વલણ જાળવી રાખ્યું છે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ HDFC સિક્યોરિટીઝે રૂ. 1,050ના ભાવ લક્ષ્ય સાથે શેર પર બાય રેટિંગ આપ્યું છે. આ લક્ષ્ય વર્તમાન ભાવ કરતાં 56 ટકા વધુ છે. બ્રોકરેજ ફર્મે તન્લા પ્લેટફોર્મના કારોબાર પર હકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખ્યો છે. HDFC સિક્યોરિટીઝ માને છે કે માર્જિન રિકવરીથી કંપનીના બિઝનેસ પર સકારાત્મક અસર પડશે.

જૂન 2018માં આ શેર 30 રૂપિયામાં ઉપલબ્ધ હતો અને આજે 5 વર્ષ પછી તેની કિંમત વધીને 684 રૂપિયા થઈ ગઈ છે. અત્યારે પણ શેર રૂ. 1,509.05ની 52 સપ્તાહની ઊંચી સપાટીથી 55 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. 28 એપ્રિલ, 2022ના રોજ સ્ટોક આ ટોચના સ્તરને સ્પર્શ્યો હતો.

કંપનીનો ધંધો શું છે :

Tanla Platforms 1999માં શરૂ થયું હતું. ભારતમાં A2P SMSC વિકાસ અને તૈનાત કરનાર તે પ્રથમ કંપની હતી. આજે આ કંપની વાર્ષિક 800 બિલિયનથી વધુ ઈંટરેક્શન પર પ્રક્રિયા કરે છે. ભારતના લગભગ 63% A2P SMS ટ્રાફિક Trubloq દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. Tanla Platforms Limitedનું મુખ્ય મથક હૈદરાબાદમાં છે. તેના વિભાગોમાં મોબાઇલ VAS અને સોફ્ટવેર ડેવલપમેન્ટ અને પ્રોપર્ટી ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. કંપનીના શેર NSE અને BSE બંને પર લિસ્ટેડ છે.

તાનલાએ માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 120.30 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 140.60 કરોડથી વાર્ષિક ધોરણે 14.43 ટકા ઓછો છે. તનલા પ્લેટફોર્મ્સ લિ. ના ફાઉન્ડર ચેરમેન અને સીઈઓઉ દય રેડ્ડીએ જણાવ્યું હતું કે, “અમારા ઈનોવેશન એન્જિને સતત 11 ક્વાર્ટરમાં પ્લેટફોર્મ બિઝનેસના કુલ નફામાં 20% થી વધુનો વધારો કર્યો છે. અમે આગામી વર્ષમાં વૃદ્ધિ માટે સારી સ્થિતિમાં છીએ.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories