Video viral
- આધેડ સદસ્યની પ્રતિષ્ઠા બચાવવા રાજકીય આગેવાનોના ધમપછાડા. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા .
અરવલ્લી (Aravalli) જિલ્લાની એક ગ્રામ પંચાયતના સભ્યનો 3 મિનિટ અને 23 સેકન્ડનો વીડિયો કોલિંગ દ્વારા નિર્વસ્ત્ર અવસ્થામાં (Naked state) રહેલી સ્વરૂપવાન મહિલા સાથે અશ્લીલ હરકતો (Obscene gestures) કરતો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાઇરલ થતાં ચકચાર મચી ગઇ છે. આ વીડિયોમાં સ્વરૂપવાન મહિલા અશ્લીલ ચેનચાળા કરતાં અને વીડિયોમાં ગંદી હરકતો કરતી દેખાતા ચકચાર મચી જવા પામી છે.
વીડિયો વાયરલ થતા ભાજપના આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા :
આ વીડિયો વાયરલ થતાં અરવલ્લી જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. વાયરલ થયેલ વીડિયોમાં આગેવાન શિક્ષણ ખાતે ઊંચુ નામ ધરાવે છે અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના કોપ સભ્ય છે. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને પ્રતિષ્ઠા બચાવવા રાજકીય ધમપછાડા શરૂ કરવા લાગ્યા હતા.
કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો :
આધેડ વયની ઉંમરે પહોંચેલા આ શખ્સનો 3.23 મિનિટનો મહિલા સાથે અર્ધનગ્ન હાલતમાં અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ થતાં જિલ્લામાં કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. વીડિયો કોલિંગ દ્વારા સામેની મહિલા બિલકુલ નિર્વસ્ત્ર અવસ્થામાં અશ્લીલ ચેનચાળા કરે છે.