HomeEntertainmentIPL 2023ની આ 'મિસ્ટ્રી ગર્લ'નું પંજાબ કિંગ્સ સાથે ખાસ કનેક્શન છે, દરેક...

IPL 2023ની આ ‘મિસ્ટ્રી ગર્લ’નું પંજાબ કિંગ્સ સાથે ખાસ કનેક્શન છે, દરેક મેચમાં લૂંટે છે મહેફિલ

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img
mystery girl IPL 2023
  • Shashi Dhiman Punjab Kings IPL 2023 : IPL 2023 માં દર વખતની જેમ આ સિઝનમાં પણ ઘણી મિસ્ટ્રી ગર્લ્સ સમાચારોમાં છે. આ મિસ્ટ્રી ગર્લ્સને સોશિયલ મીડિયા પર ઘણી સર્ચ કરવામાં આવી રહી છે.

આ બધાની વચ્ચે પંજાબ કિંગ્સની (Punjab Kings) જર્સીમાં એક છોકરીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પંજાબ કિંગ્સની દરેક મેચમાં આ મિસ્ટ્રી ગર્લ (Mystery Girl) જોવા મળતી હતી. ચાલો તેની કેટલીક શ્રેષ્ઠ તસવીરો જોઈએ અને તમને આ મિસ્ટ્રી ગર્લ વિશે જણાવીએ.

પંજાબ કિંગ્સની દરેક મેચમાં સ્ટેડિયમમાં દેખાતી આ મિસ્ટ્રી ગર્લનું નામ છે શશિ ધીમાન (Shashi Dhiman). શશિ ધીમાન (Shashi Dhiman) ટીમના સોશિયલ મીડિયા પેજ માટે એન્કરિંગનું કામ કરી રહ્યા છે.

IPL 2022: Meet Punjab Kings' 'mystery girl' Shashi Dhiman who also a  stand-up comedian - In Pics | News | Zee News

શશિ ધીમાન (Shashi Dhiman) પંજાબ કિંગ્સની યુટ્યુબ ચેનલ, ઈન્સ્ટાગ્રામ વિડીયો અને રીલ્સમાં પણ દેખાય છે. આ સિવાય શશિ ધીમાન (Shashi Dhiman) પંજાબ કિંગ્સ ટીમના મેચ પહેલાં અને પોસ્ટના વીડિયો પણ એન્કર કરે છે. આ દરમિયાન શશિ તેની ટીમના નબળા અને મજબૂત પાસાઓ વિશે પણ ચર્ચા કરે છે.

શશિ ધીમાન (Shashi Dhiman) ચંડીગઢની રહેવાસી છે. શશિ ધીમાન વર્ષ 2020 થી મુંબઈમાં રહે છે. શશિ ધીમાન (Shashi Dhiman) એન્કરિંગ કરતા પહેલા સ્ટેન્ડ અપ કોમેડી કરતી હતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા વીડિયો પણ શેર કર્યા છે. જે સ્ટેન્ડ અપ કોમેડી છે.

IPL Mystery Girl Know Who Is Shashi Dhiman Who Is Seen In Field In Every  Match | IPL Mystery Girl: जानें कौन है ये मिस्ट्री गर्ल, जो हर मैच में  पंजाब किंग्सશશિ ધીમાને (Shashi Dhiman) મેડિકલ સાયન્સમાંથી અભ્યાસ કર્યો છે. શશી ધીમાન પણ ફાર્મા સાયન્ટિસ્ટ છે. તે ગયા વર્ષથી પંજાબ કિંગ્સ સાથે જોડાયેલી છે. મેચ બાદ તે ખેલાડીઓના ઈન્ટરવ્યુ પણ લે છે.

શશી ધીમાન (Shashi Dhiman) પંજાબી બોલતા પણ જાણે છે. આ કારણથી તે ઘણા વીડિયોમાં ખેલાડીઓ સાથે પંજાબીમાં વાત પણ કરે છે. શશિ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સ્ટેન્ડઅપ કોમેડી કરી રહ્યા છે. તેમણે દિલ્હી, ગુડગાંવ, જયપુર, બાંદ્રા અને થાણેમાં ઘણા શો કર્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories