HomeCrimeશિકારી ખુદ યહા શિકાર હો ગયા : સગીરોને નચાવવામાં મહિલાઓને મજા આવવા...

શિકારી ખુદ યહા શિકાર હો ગયા : સગીરોને નચાવવામાં મહિલાઓને મજા આવવા લાગી, આ કિસ્સા વાંચી

Date:

Related stories

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...

૪ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: બુધવારે જાણો મેષથી મીન સુધીની તમામ ૧૨ રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): બુધવારના પ્રભાવથી તમારી કાર્યક્ષમતા અને વ્યવસાયિક વાર્તાલાપમાં...

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...
spot_img

The hunter himself went to the victim 

  • Female Rapists : અમેરિકાથી અકોલા સુધી સ્ત્રીઓ દ્વારા પુરુષ પર કરાયેલા દુષ્કર્મના ચોંકાવનારા કિસ્સાઓ. આ તો ઊલટી ગંગા જેવો ઘાટ થયો. શિકારી ખુદ યહા શિકાર હો ગયા.

તાજેતરમાં ગુજરાતના (Gujarat) સુરત શહેરમાંથી ઉલટી ગંગા જેવો ઘાટ સર્જાયો હતો. એક સગીરને પ્રેમજાળમાં ફસાવી અડાજણની યુવતીએ તેનું શારીરિક શોષણ (Physical abuse) કર્યું હતું. સુરતના કતારગામના સગીરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે અડાજણની યુવતીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે કોલેજની ફી અને સરકારી નોકરી મેળવવાના બહાને સગીર પાસેથી 12 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા.

યુવતીએ સગીરને અમદાવાદ-ગાંધીનગરની હોટલોમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હતા. એક સમૂહ લગ્નમાં અડાજણની યુવતી સાથે તેની મુલાકાત થઇ હતી. ત્યારે સગીરે રૂપિયા માંગ્યા તો તેણી અપશબ્દો બોલી ધાકધમકી આપતી હતી. ત્યારે યુવતી દ્વારા સગીર યુવક સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું આ ઘટનાએ બધાને ચોંકાવીને મૂકી દીધા હતા.

ત્યારે સવાલ એ છે કે સુરત જેવા અનેક કેસ વધી રહ્યા છે. અમેરિકાથી અમદાવાદ સુધી સ્ત્રીઓ દ્વારા પુરુષ પર કરાયેલા દુષ્કર્મના ચોંકાવનારા કિસ્સાઓ વધી રહ્યાં છે. એક સમયે મહિલાઓ શિકાર થઈ રહી હતી. ત્યારે હવે પુરુષો શિકાર બની રહ્યાં છે. આવા કિસ્સાઓનુ લિસ્ટ લાંબુંલચક છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories