ભારતના જ્યોતિ અને ઓજસને તિરંદાજીમાં ગોલ્ડ મેડલ

 જ્યોતિ અને ઓજસ દેવતાલેની જોડીએ ફાઈનલમાં કોરિયન જોડીને ૧૫૯-૧૫૮થી હરાવીને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે જાકાર્તામાં […]

રાજકોટમાં કેપ્ટન રોહિત શર્માનો આઈફોન ચોરાયો, મેચ પ્રેક્ટિસ દરમિયાન થયો ગુમ

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, આજે રાજકોટમાં વનડે મેચ રમાય તે પહેલા કેપ્ટન રોહિત શર્માનો આઈફોન ચોરી થયાની વાતથી ફેન્સ […]

વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની લોન્ચ થઈ નવી જર્સી, નવી જર્સી સાથે જોવા મળ્યા આ ખેલાડી

CWC 2023 : વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. દિગ્ગજ બેટસમેન વિરાટ કોહલી, […]

India for Australia series : કોહલી રોહિત બહાર… અશ્વિન સુંદરની એન્ટ્રી. આવી રીતે બનશે ભારતની પરફેક્ટ વર્લ્ડ કપ ટીમ

એશિયા કપ ૨૦૨૩નો ખિતાબ જીત્યા બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે તેના જ ઘરમાં ટક્કર આપવા માટે તૈયાર છે. ભારત […]

ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, વોશિંગ્ટન સુંદરને કોલંબો બોલાવાયો !

એશિયા કપ ૨૦૨૩ની ફાઈનલ મેચ રવિવારે કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ પહેલા ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર છે. […]

આ ૨ ભારતીય ખેલાડીઓએ વિદેશી ટીમો માટે કર્યું ડેબ્યૂ, પહેલી જ મેચમાં લીધી ૫-૫ વિકેટ

Indian Cricket : ભારતીય ક્રિકેટ ટીમના બે સ્ટાર ખેલાડીઓએ કાઉન્ટી ક્રિકેટમાં પોતાની ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ […]

ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો ! ટીમનો મુખ્ય બોલર ભારત પરત આવ્યો, શા માટે ભારત પરત આવવું પડ્યું ?

એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પરત ફરેલા જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. પુત્રનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાંની […]