હવે દુકાન પર નહીં કહેવું પડે, ‘ભાઈ QR કોડ આપજો’, જોરદાર ફીચર લાવી રહ્યું છે Google, જાણો શું

GOOGLE હવે QR CODE સ્કેન કરવા માટે સરળ અને ઉપયોગી ફીચર લઈને આવી રહ્યું છે. ઓટો-ઝૂમનાં ફીચર સાથે સરળતાથી બારકોડ […]