વર્ષ ૨૦૨૩ રહેશે શાહરુખ ખાનના નામે, જાહેર કરી ડંકી ફિલ્મની રિલીઝ ડેટ, જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ

જવાન ફિલ્મની સફળતાને લઈને શુક્રવારે શાહરુખ ખાને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. સાથે જ તેને એક ઈવેન્ટ હોસ્ટ કરી હતી. […]

ફિલ્મ ‘ગદર ૨’ એ છ દિવસમાં બનાવ્યા છ રેકોર્ડ, સની પાજી એ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને છોડી પાછળ

ફિલ્મ ‘ગદર ૨’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે અને વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડ રૂપિયાનો […]

બોક્સ ઓફિસ પર ચાલ્યો સન્ની પાજીનો ‘હથોડો’, પહેલા જ દિવસે Gadar 2એ તોડી નાખ્યો OMG 2નો રેકોર્ડ

અક્ષય કુમારની ફિલ્મને રિવ્યુના સંદર્ભમાં દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે તો સની દેઓલની ફિલ્મને બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં પ્રશંસા મળી […]

‘ટાઈગર Vs પઠાણ’ ફિલ્મની થઈ જાહેરાત, મોટા પડદા પર એકબીજા સાથે લડતા જોવા મળશે શાહરુખ અને સલમાન

‘Tiger Vs Pathan’   શાહરૂખ ખાન અને સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ટાઈગર Vs પઠાણ’ ની જાહેરાત થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ […]

Pathaan Box Office Collection Day 5 : ‘પઠાણ’ નો બોક્સ ઓફિસ પર જલવો, રવિવારે રેકોર્ડતોડ કમાણી કરી, જાણો કેટલા કરોડ કમાઈ ફિલ્મ

Pathaan Box Office Collection Day 5 હાલ દરેક સિનેમાપ્રેમીની જુબાન પર એક જ નામ છે ‘પઠાણ’. દેશના ફેવરિટ એક્ટર શાહરૂખ […]

રિલીઝ પહેલા જ પઠાણની મનમાની, વેચાઈ રહી છે આટલાં રૂપિયામાં ટિકિટ

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણ તેની રિલીઝ પહેલા જ ક્રાંતિ લાવી રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ તોફાની ગતિએ ચાલી […]

દીપિકાની “ભગવા બિકીની” પર ફરશે સેંસર બોર્ડની કાતર, મેકર્સે ‘બેશરમ રંગ’માં કરવા પડશે ફેરફાર

Deepika’s ‘Saffron Bikini’ to Censor Board ‘પઠાણ’ ફિલ્મ હાલમાં જ સર્ટિફિકેશન માટે સીબીએફસી એગ્ઝામિનેશન કમિટી પાસે પહોચી. ફિલ્મને ખૂબ જ […]

પઠાણની રિલીઝ પહેલાં મક્કામાં અને હવે માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો શાહરૂખ

Before the release of Pathan, Shahrukh પઠાણની રિલીઝ પહેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચ્યા હતાં. શાહરૂખ ખાને […]